આ બોલિવૂડ અભિનેત્રીઓની ખૂબસૂરતી નકલી છે, પ્લાસ્ટિક સર્જરીથી બની છે ખૂબસૂરત

બોલિવૂડની દુનિયા દેખાડાની દુનિયા છે. અહીં જ્યાં સુધી અભિનેત્રીઓ સારી દેખાય છે ત્યાં સુધી તેને ફિલ્મો મળે છે. ચહેરો ઝાંખો પડતા ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ જાય છે. હવે અભિનેત્રીઓ પોતાની ખૂબસૂરતીને વધારે નિખારવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લે છે. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રી છે જેને ખૂબસૂરતી વધારવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો છે.

શમા સિકંદર
પહેલાની શમા અને આજની શમામાં મોટો ફરક જોવા મળી રહ્યો છે. આ ફરક પાછળ પ્લાસ્ટિક સર્જરી જવાબદાર છે. શમા સિકંદરે કોસ્મેટિક સર્જરીથી પોતાની ખૂબસૂરતી વધારી છે. જો કે તે આ વાતનો સ્વીકાર કરતી નથી.

મૌની રોય
આ લિસ્ટમાં ટીવીમાંથી ફિલ્મો તરફ વળેલી અભિનેત્રી મૌની રોયનું નામ પણ સામેલ છે. ખૂબસૂરત અભિનેત્રી મૌની રોયે સુંદર દેખાવા માટે તેના હોઠની સર્જરી કરાવી છે.

ગૌહર ખાન
બોલિવૂડમાં અભિનેત્રીઓ મોટા ભાગે નાક અને હોંઠની સર્જરી કરાવી રહી છે. આ લિસ્ટમાં ગોહર ખાન પણ સામેલ છે. ગોહર ખાને પોતાના હોઠને વધુ સારા બનાવવા પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

નિક્કી તંબોલી
હાલમાં જ નિક્કી તંબોલીએ કોસ્મેટિક સર્જરી કરાવી હોવાના અહેવાલ આવ્યા હતા. નિક્કીના ફોટો જોઈને ફેન્સે આ અટકળો લગાવી હતી. આના માટે કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી.

સારા ખાન
આ લિસ્ટમાં અભિનેત્રી સારા ખાન પણ છે. ટીવીની જાણીતી અભિનેત્રી સારા ખાને નાક, ગાલ અને આંખની સર્જરી કરાવી છે. જો કે તે આ વાત સ્વીકારવા તૈયાર નથી.

રાખી સાવંત
બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન સાખી સાવંત પણ આ લિસ્ટમાં સામેલ છે. રાખી સાવંતે પોતાને ખૂબસૂરત બનાવવા માટે બ્રેસ્ટ, નાક અને હોઠની સર્જરી કરાવી છે. આના માટે તેને ખૂબ ટ્રોલ કરાઈ હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
