આઈટમ સોંગ ડાન્સ માટે કરોડો રૂપિયા વસૂલે છે આ બોલિવૂડ સુંદરીઓ, જાણો કોણ કેટલી ફી ચાર્જ કરે છે?
બોલિવૂડથી લઈને સાઉથ સુધીની ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ હોય છે. આ આઈટમ સોંગ કરતી અભિનેત્રીઓ આ માટે તગડી રકમ લે છે. આવો જાણીએ આઈટમ સોંગ માટે અભિનેત્રીઓ કેટલા રૂપિયા વસૂલે છે.
બોલિવૂડથી લઈને સાઉથ સુધીની ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ હોય છે. આ આઈટમ સોંગ કરતી અભિનેત્રીઓ આ માટે તગડી રકમ લે છે. આવો જાણીએ આઈટમ સોંગ માટે અભિનેત્રીઓ કેટલા રૂપિયા વસૂલે છે.

સની લિયોન
ઘણી ફિલ્મોના આઈટમ સોંગ એટલા લોકપ્રિય થઈ જાય છે કે લોકો તેને વર્ષો સુધી યાદ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે જે અભિનેત્રીઓ આ આઈટમ સોંગ કરે છે તે તેના માટે તગડી રકમ વસૂલે છે. સની લિયોન આઈટમ સોંગ કરવા માટે 3 કરોડ રૂપિયા લે છે. સની લિયોને 'લૈલા મેં લૈલા' અને 'બેબી ડોલ' જેવા આઈટમ સોંગ્સ કર્યા છે.

નોરા ફતેહી
નોરા ફતેહીએ ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ કર્યા છે. તેના આઈટમ સોંગ્સ જોવા ચાહકો આતુર છે. રિપોર્ટ્સ અનુસાર નોરા ફતેહી એક આઈટમ સોંગ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન ફર્નાન્ડિઝે ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા છે. તેના માટે તે તગડી રકમ વસૂલે છે. રિપોર્ટ્સ અનુસાર, જેકલીન ફર્નાન્ડીઝ એક આઈટમ સોંગ માટે 3 કરોડ રૂપિયા લે છે.

કેટરીના કૈફ
કેટરિના કૈફ તેના આઈટમ સોંગ માટે જાણીતી છે. તેના આઈટમ સોંગ કરવાથી મેકર્સના ખિસ્સા ખાલી થઈ જાય છે. રિપોર્ટ્સ અનુસાર કેટરીના કૈફ એક આઈટમ સોંગ માટે 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

સામન્થા રૂથ પ્રભુ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ આઈટમ સોંગ માટે ઘણા પૈસા લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથા રૂથ પ્રભુ એક આઈટમ સોંગ માટે 5 કરોડ રૂપિયા લે છે.

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાએ બોલિવૂડથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રી સુધી કામ કર્યું છે. તે ફિલ્મોમાં આઈટમ સોંગ્સમાં પણ જોવા મળી છે. રિપોર્ટ્સ અનુસાર તમન્ના ભાટિયા એક આઈટમ સોંગ માટે 50 લાખ રૂપિયા લે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
