ક્યારેક B ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી હતી બોલિવૂડની આ ટોપ અભિનેત્રીઓ, લિસ્ટમાં મોટા મોટા નામ
બોલિવૂડની ફિલ્મી દુનિયામાં ઘણા એવા નામ છે જે તેના કરિયરની શરૂઆતમાં ભારે સંઘર્ષ કરતા હતા. લિસ્ટમાં એવી ઘણી અભિનેત્રીઓ પણ છે જેને બોલિવૂડમાં પગ જમાવવા બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડની આજની ઘણી ટોપ અભિનેત્રીઓ એક સમયે બી ગ્રેડ ફિલ્મો કરતી હતી. લિસ્ટમાં કેટરીનાથી લઈને રેખા જેવી અભિનેત્રીઓ સામેલ છે.

અર્ચના પુરણ સિંહ ફિલ્મ રાત કે ગુના જેવી ફિલ્મોમાં જોવા મળી છે અને અહીં તેને કમાલ કરી દીધી હતી. હાલમાં તે કપિલ શર્માના કોમેડી શોમાં જજ તરીકે કામ કરે છે. આ પહેલા તે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.
દિશા વાકાણી એટલે કે સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયા ભાભી પણ ક્યારેક બી ગ્રેડ ફિલ્મો કરતા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે તેણે ફિલ્મ કોમિન' ધ અનટચ્ડમાં ઈન્ટિમેટ સીન્સ પણ આપ્યા છે.
રશ્મિ દેસાઈ ટીવીની જાણીતી અભિનેત્રી છે. અહીં આવતા પહેલા તેણે બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ભોજપુરીની ટોચની અભિનેત્રી પણ રહી ચુકી છે.
રેખાને એવરગ્રીન અભિનેત્રી માનવામાં આવે છે અને તેણે 1974માં રિલીઝ થયેલી ફિલ્મ પ્રાણ જાયે પર વચન ના જાયેમાં સુનીલ દત્ત સાથે ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા.
કેટરીના કૈફ બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે અને તેણે પોતાના કરિયરમાં ગુલશન ગ્રોવર સાથે ફિલ્મ બૂમમાં કામ કર્યું હતું. અભિનેત્રીએ ફિલ્મમાં ઈન્ટીમેટ સીન પણ આપ્યા હતા.












Click it and Unblock the Notifications
