બ્રાલેસ થવામાં સહેજ પણ નથી અચકાતી આ બોલિવૂડ હસીનાઓ, ઘણી વખત બ્રાલેસ જોવા મળી છે!
બોલિવૂડ અને ફેશન એકબીજાની સાથે ચાલે છે. બોલિવૂડની હસીનાઓ ફેશનમાં સૌથી આગળ રહેવામાં માને છે. બોલિવૂડમાં મલાઈકાથી લઈને નોરા ફતેહી સુધીની ઘણી અભિનેત્રીઓ છે જે તેની ફેશનને લઈને સતત ચર્ચામાં રહે છે.
બોલિવૂડ અને ફેશન એકબીજાની સાથે ચાલે છે. બોલિવૂડની હસીનાઓ ફેશનમાં સૌથી આગળ રહેવામાં માને છે. બોલિવૂડમાં મલાઈકાથી લઈને નોરા ફતેહી સુધીની ઘણી અભિનેત્રીઓ છે જે તેની ફેશનને લઈને સતત ચર્ચામાં રહે છે. બોલિવૂડ અભિનેત્રીઓ ફેશન માટે ઘણી વખત મર્યાદાઓ વટાવતી પણ જોવા મળે છે. આજે બોલિવૂડમાં બ્રાલેસ ફેશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણી અભિનેત્રીઓ બ્રાલેસ થઈને પોઝ આપતી રહે છે.


મલાઈકા અરોરા
બોલિવૂડમાં મલાઈકા અરોરાની બોલ્ડનેસનો મુકાબલો કોઈ કરી શકે તેમ નથી. મલાઈકા એક નહીં પણ અનેક વખત બ્રાલેસ ફોટો શેર કરી ચુકી છે. મલાઈકા ઘણી વખત પાર્ટીઓમાં પણ બ્રાલેસ થઈને પહોંચે છે.

નરગીસ ફાખરી
નરગીસ ફાખરી તેની બોલ્ડ સ્ટાઈલ માટે ફેસમ છે.નરગીસે ઘણી વખત બ્રાલેસ થઈને પોતાના ફોટો શેર કર્યા છે.

જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન ફર્નાન્ડિઝ એક ઈવેન્ટમાં બ્રાલેસ ડ્રેસમાં જોવા મળી હતી. તે બ્રાલેસ ફોટોશૂટ કરાવીને આગ લગાવી ચુકી છે.

કિયારા અડવાણી
કિયારા અડવાણી બોલ્ડનેસની હદ પાર કરવામાં સહેજેય અચકાતી નથી. કિયારાએ ઘણી બધી વખત બ્રાલેસ ડ્રેસમાં ફોટો શેર કરતી રહે છે.

એશા ગુપ્તા
એશા ગુપ્તાએ પણ બ્રાલેસ ફોટોશૂટ કરીને ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. એશા તેના હોટ એન્ડ બોલ્ડ અવતાર માટે ફેમસ છે.

નિયા શર્મા
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નિયા શર્મા એકદમ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે ઘણી વખત બ્રાલેસ રહેવાનું પસંદ કહે છે અને તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

હિના ખાન
હિના ખાન બોલ્ડનેસમાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. તે પણ ઘણી વખત બ્રાલેસ ડ્રેસમાં જોવા મળે છે.

નિક્કી તંબોલી
નિક્કી તંબોલીએ એક મેગેઝિનના કવર માટે બ્રાલેસ જઈને પોઝ આપ્યા હતા. નિક્કી તંબોલી બોલ્ડનેસમાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે.

તેજસ્વી પ્રકાશ
તેજસ્વી પ્રકાશ પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. તેજસ્વીએ પણ બ્રાલેસ ફોટોશૂટ શેર કરીને ફેન્સને ઘાયલ કર્યા હતા.












Click it and Unblock the Notifications
