એક્ટિંગ સાથે પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે આ બોલિવૂડ સ્ટાર!

બોલિવૂડ સ્ટાર એક્ટિંગથી શરૂઆત કરે છે અને એક તબક્કે બિઝનેસથી કરોડોની કમાણી કરે છે. મોટા ભાગના બોલિવૂડ સ્ટાર એક્ટિંગ સાથે સાથે અન્ય બિઝનેસ કરતા હોય છે.

બોલિવૂડ સ્ટાર એક્ટિંગથી શરૂઆત કરે છે અને એક તબક્કે બિઝનેસથી કરોડોની કમાણી કરે છે. મોટા ભાગના બોલિવૂડ સ્ટાર એક્ટિંગ સાથે સાથે અન્ય બિઝનેસ કરતા હોય છે. આજે અમે તમને બોલિવૂડના એ સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસના માલિક છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપરા એક્ટિંગ અને બિઝનેસની સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ પર્પલ પૈબલ ચલાવે છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમાર હરિ ઓમ એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે. ઓ માય ગોડ ફિલ્મ આ પ્રોડક્શન હાઉસ હેઠળ બની છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા મા બન્યા બાદ મોટા પડદાથી દુર છે. અભિનેત્રીએ ઓક્ટોબર 2013માં તેના ભાઈ કર્ણેશ સાથે મળીને ક્લીન સ્લેટ ફિલ્મ્સ લોન્ચ કરી હતી. આ પ્રોડક્શન હાઉસ હેઠળ પરી, NH10, ફિલૌરી જેવી ઘણી ફિલ્મો બની છે.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

અભિનેતા ફરહાન અખ્તરે પોતાના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે ઝિંદગી ના મિલેગી દોબારા, ગલી બોય, ડોન અને દિલ ધડકને દો જેવી ફિલ્મો બનાવી છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાને વર્ષ 2011માં પોતાના નામે સલમાન ખાન ફિલ્મ્સ લોન્ચ કર્યુ હતું. સલમાન ખાને ઘણી ફિલ્મો બનાવી છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન એક્ટિંગની સાથે પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. અભિનેતા તેની પત્ની ગૌરી ખાન સાથે પ્રોડક્શન હાઉસ કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ ચલાવે છે. શાહરૂખે ઓમ શાંતિ ઓમ, રાવણ, ડિયર જિંદગી અને હેપ્પી ન્યૂ યર જેવી ફિલ્મો બનાવી છે.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાને વર્ષ 1999માં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. તેની કેટલીક શ્રેષ્ઠ પ્રોડક્શન ફિલ્મો દિલ્હી બેલી, લગાન, દંગલ, ધોબીઘાટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X