આ ફિલ્મો 'હૉટ ચુંબન'ના કારણે હંમેશા રહી ચર્ચામાં!

આજકાલ હવે ભારતીય સીનેમામાં પણ પ્રેમ વ્યક્ત કરવાની પશ્ચિમી લઢણ ઝળકી રહી છે. ભારતીય ફિલ્મોમાં પશ્ચિમી ભાષાનો ભરપૂર પ્રયોગ, પહેરવેશ, રહેણીકરણી અહીં સુધી ગીતોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિની ભારે અસર જોવા મળી રહી છે.

શુક્રવારે રિલીઝ થઇ રહેલી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાંસ' પોતાના ચુંબન દ્રશ્યોના કારણે અત્યારથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક સાથે 23 ચુંબન દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ ઘણી ફિલ્મો આવી છે જે તેના કિસીંગ સીનના કારણે ચર્ચામાં રહી હોય.

તસવીરોમાં જુઓ કઇ ફિલ્મો ચુંબન દ્રશ્યોના કારણે રહી ચર્ચામાં...

'3જી'માં 30 ચુંબન દ્રશ્યો

'3જી'માં 30 ચુંબન દ્રશ્યો

નીલ નિતિન મુકેશ અને સોનલની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મની ચર્ચા એટલા માટે ચર્ચામાં આવી હતી કારણ કે આ ફિલ્મમાં એક-બે નહી પરંતુ 30 જેટલા કિસીંગ સીન હતા. આ કિસ સીન જનૂની હતા. ફિલ્મની અભિનેત્રી સોનલ ચૌહાણને એટલા માટે વાંધો ના આવ્યો કારણ કે તે રિયલ લાઇફમાં પણ નીલની ગર્લફ્રેન્ડ છે.

'ખ્વાઇશ'માં મલ્લિકા શેરાવત

'ખ્વાઇશ'માં મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત ભટ્ટ કેમ્પની ફિલ્મ 'મર્ડર'થી ઓળખવામાં આવી, તેની ચર્ચા તેની પ્રથમ ફિલ્મ 'ખ્વાઇશ' ને લઇને પણ જોરદાર થઇ હતી. મલ્લિકાની આ ફિલ્મમાં 20થી વધારે ચુંબન દ્રશ્યો હતા. આ ફિલ્મ પોતાના ચુંબન દ્રશ્યોના કારણે જ સારી ઓપનીંગ કરવામાં સફળ રહી.

'યે સાલી જિંદગી'માં લાંબા કિસીંગ સીન

'યે સાલી જિંદગી'માં લાંબા કિસીંગ સીન

સુધીર મિશ્રાની ફિલ્મ 'યે સાલી જિંદગી' પણ કિસીંગ સીનથી ભરપૂર હતી. અદિતિ રાવ અને અરૂણોદય સિંહના ચુંબન સીન ફિલ્મ રિલીઝ પહેલાથી જ ચર્ચામાં રહ્યા. અદિતિ રાવ અને અરૂણોદયની સાથે લગભગ એક મિનિટ લાંબો કિસ સીન એક ઑટોમાં ફિલ્માવવામાં આવ્યો. કેટલાંક દ્રશ્યો ચિત્રાંગદા સિંહ પર પણ શૂટ કરવામાં આવ્યા હતા.

'મર્ડર'

'મર્ડર'

મહેશ ભટ્ટ કેમ્પની બે ટ્રેન્ડ સેટર ફિલ્મો જીસ્મ અને મર્ડરમાં પણ લાંબા-લાંબા ચુંબન દ્રશ્યો જોવા મળ્યા.

જીસ્મ

જીસ્મ

મહેશ ભટ્ટ કેમ્પની બે ટ્રેન્ડ સેટર ફિલ્મો જીસ્મ અને મર્ડરમાં પણ લાંબા-લાંબા ચુંબન દ્રશ્યો જોવા મળ્યા. આ ફિલ્મોની અભિનેત્રીઓ બિપાશા બસુ અને મલ્લિકા શેરાવત આ કિસ અને સ્મૂચ દ્રશ્યોના કારણે ચર્ચામાં રહી.

'ભાગ મિલ્ખા ભાગ'

'ભાગ મિલ્ખા ભાગ'

રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત 'ભાગ મિલ્ખા ભાગ'માં પણ ફરખાન અખ્તરે એક વિદેશી અભિનેત્રી સાથે ચુંબન દ્રશ્ય આપ્યું છે. જોકે ફિલ્મ રિલીઝ થયા પહેલા આ દ્રશ્યો હટાવવાની માંગ ઉઠી હતી.

'શુદ્ધ દેશી રોમાંસ'

'શુદ્ધ દેશી રોમાંસ'

શુક્રવારે રિલીઝ થઇ રહેલી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાંસ' પોતાના ચુંબન દ્રશ્યોના કારણે અત્યારથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક સાથે 23 ચુંબન દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ ઘણી ફિલ્મો આવી છે જે તેના કિસીંગ સીનના કારણે ચર્ચામાં રહી હોય.

ધૂમ 2

ધૂમ 2

ઐશ્વર્યા અને હૃતિક રોશન.

કમ્બખ્ત ઇશ્ક

કમ્બખ્ત ઇશ્ક

અક્ષય કુમાર અને કરીના કપૂર.

નિશબ્દ

નિશબ્દ

અમિતાભ બચ્ચન અને જિયા ખાન.

રાઝ 3

રાઝ 3

બિપાશા બાસુ અને ઇમરાન હાશમી.

ઝિંદગી ના મિલેગી દોબારા

ઝિંદગી ના મિલેગી દોબારા

હૃતિક રોશન અને કૅટરીના કૈફ.

બૉલીવુડના ઑનસ્ક્રીન લિપલૉક

બૉલીવુડના ઑનસ્ક્રીન લિપલૉક

કરીના કપૂર અને સૈફ અલી ખાન.

ગુરુ

ગુરુ

માધવન અને વિદ્યા બાલન.

બર્ફી

બર્ફી

રણબીર કપૂર અને ઇલિયાના ડિક્રૂઝ.

જિસ્મ 2

જિસ્મ 2

રણદીપ હુડા અને સન્ની લિયોન.

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

શાહરુખ અને કૅટરીના કૈફ.

તુમ મિલે

તુમ મિલે

ઇમરાન હાશમી અને સોહા અલી ખાન.

જિસ્મ 2

જિસ્મ 2

સન્ની લિયોન અને રણદીપ હુડા.

આશિક બનાયા આપને

આશિક બનાયા આપને

તનુશ્રી દત્તા અને ઇમરાન હાશમી.

ક્યોં હો ગયા

ક્યોં હો ગયા

વિવેક ઓબેરૉય અને ઐશ્વર્યા રાય.

3 ઇડિયટ્સ

3 ઇડિયટ્સ

કરીના કપૂર અને આમિર ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X