ફાઈનલ થઈ ગયું, રોહિત શેટ્ટીના ખતરોં કે ખિલાડીમાં આ 7 સુપરસ્ટારની એન્ટ્રી પાક્કી

ફાઈનલ થઈ ગયું, રોહિત શેટ્ટીના ખતરોં કે ખિલાડીમાં આ 7 સુપરસ્ટારની એન્ટ્રી પાક્કી

ટીવીના દર્શકો માટે જલદી જ ટીઆરપીમાં બધા જ રેકોર્ડ તોડી નાખતો શો ખતરોં કે ખિલાડીની જાહેરાત થશે. રોહિત શેટ્ટી ફરી એકવાર આ શોના 10મા સિઝન માટે વાપસી કરી રહ્યા છે. જેવું કે આપણે હંમેશાથી જોતા આવ્યા છીએ કે દર્શકોને આ શો સાથે જોડી રાખવા માટે ખતરનાક સ્ટંટ સાથે ટીવીની દુનિયાના લોકપ્રિય ચેહરા પણ જોવા મળે છે. જેથી દર્શકો પોતાના ફેવરિટ સ્ટાર્સને ડરનો સામનો કરતા જોઈ શકે. આ વખતે પણ ખતરોં કે ખિલાડીના મેકર્સે એવું જ પ્લાનિંગ કર્યું છે. જણાવી દઈએ કે ગત વર્ષે જ્યાં ભારતી સિંહ, વિકાસ ગુપ્તા, આદિત્ય નારાયણ સાથે પુનીત પાઠક, શ્રીસંત અને અલી ગોની જેવા કેટલાય નામી ચેહરા જોવા મળ્યા.

કયા સ્ટાર્સ સામેલ હશે

કયા સ્ટાર્સ સામેલ હશે

ત્યારે આ વખતે પણ મેકર્સે તગડું પ્લાનિગ કર્યં છે. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ખતરોં કે ખિલાડી 10ના તમામ કંટેસ્ટન્ટનું નામ ફાઈનલ થઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જુલાઈમાં આ શો દર્શકો વચ્ચે લાવવામાં આવી શકે છે. ચલો ત્યારે અહું જુઓ તમામ કંટેસ્ટન્ટની યાદી કે આખરે કોણ કોણ આ શોમાં જોવા મળશે. ક્યાંક આ લિસ્ટમાં તમારા ફેવરિટ સુપરસ્ટાર તો સામેલ નથીને. અહીં જુઓ...

નંબર 1

નંબર 1

સૌથી પહેલા આ શો માટે જે નામ આવી રહ્યું છે તે મોહબ્બતે ફેન કરણ પટેલનું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમણે આ શો માટે હામી ભરી દીધી છે.

નંબર 2

નંબર 2

ટીવીની બેલન વાહી બહૂ ક્રિસ્ટલ ડિસૂજાનું નામ પણ શો માટે નક્કી માનવામાં આવી રહ્યું છે.

નંબર 3

નંબર 3

કસૌટી જિંદગી કી 2ની નિવેદિતા એટલે કે પૂજા બેનરજીનું નામ પણ આ શો સાથે જોડાયેલું છે.

નંબર 4

નંબર 4

નાગિન 3 બાદ હાલ કરિશ્મા તન્ના વેકેશન માણી રહી છે. પરંતુ તેનું નામ પણ આ શો સાથે જોડાયેલું છે.

નંબર 5

નંબર 5

ફિટનેસના મામલે હાલ કવિતા કૌશિક પણ કેટલીય વાર સમાચારનો ભાગ બની ચૂકી છે. તે પણ આ શોમાં જોવા મળી શકે છે.

નંબર 6

નંબર 6

ચર્ચા છે કે નાગિન ફેમ અદા ખાન પણ આ શોનો ભાગ બની શકે છે.

નંબર 7

નંબર 7

ક્રિકેટર યુવરાજ સિંહનું નામ પણ આ શો સાથે જોડાયેલું છે. જો કે યુવરાના નામને લઈ હજુ કંઈ ફાઈનલ કહી શકાય તેમ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X