અમિતાભ-આલિયા બન્યાં ટાઇમ સેલિબ્રિટી નંબર વન : જુઓ યાદી

મુંબઈ, 4 જૂન : કોઈ પણ માણસ જો પોતાની વધતી વયનુ બહાનુ કરી એમ કહેતું હોય કે તે હવે કામ કરવા લાયક નથી રહ્યો, તો તેણે અમિતાભ બચ્ચન પાસે બોધપાઠ લેવો જોઇએ કે જેઓ 72 વર્ષની ઉંમરે પણ લોકોમાં પ્રિય છે અને આની પાછળનું કારણ આ ઉંમરે પણ તેમનું હિટ અને ફિટ હોવું.

એટલે જ ટાઇમ સેલિબ વેબસાઇટ સર્વેમાં અમિતાભને નંબર વન પૉઝિશન હાસલ થઈ છે. અમિતાભ બચ્ચન સાથે આ વખતે નંબર વનની પૉઝિશન શૅર કરી છે નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટે કે જેઓ અભિનેત્રીઓમાં નંબર વન રહ્યાં છે. અભિનેતાઓમાં ગત વર્ષે પણ અમિતાભ બચ્ચન નંબર વન સ્થાને જ હતાં.

હવે આપ અનુમાન કરી શકો છો કે આલિયા ભટ્ટ કે જે હજી માત્ર 19 વર્ષના છે સાથે અમિતાભ દ્વારા નંબર વનની પૉઝિશન શૅર કરવી જ તેમની સ્વસ્થ પરિસ્થિતિ વ્યક્ત કરે છે. આ સર્વે સ્ટાર્સની લોકપ્રિયતા તથા ફિલ્મોના આધારે કરવામાં આવ્યુ હતું કે જેમાં અમિતાભ પહેલા સ્થાને રહ્યાં છે, તો આલિયા અભિનેત્રીઓમાં નંબર વન રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ ટૉપ 5 અભિનેતાઓ-અભિનેત્રીઓ :

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

ટાઇમ સેલિબ વેબસાઇટ સર્વેમાં અમિતાભને નંબર વન પૉઝિશન હાસલ થઈ છે. તેમને 42 અંક મળ્યાં છે.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

આ સર્વેમાં 39.5 અંકો સાથે અર્જુન કપૂર નંબર 2 પર છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન ત્રીજા નંબરે રહ્યાં છે કે જેમને 39 અંકો હાસલ થયાં છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

આ સર્વેમાં શાહરુખ ખાનને 34 અંકો સાથે ચોથુ સ્થાન મળ્યું છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

સર્વેમાં રણબીર કપૂરને પાંચમી પૉઝિશન અપાઈ છે. તેમને 30 નંબર મળ્યાં છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આ સર્વેમાં અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટ 45.5 અંકો સાથે પહેલા સ્થાને રહ્યાં છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે આ સર્વેમાં 39 અંકો સાથે બીજા સ્થાને રહ્યાં છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

સર્વેમાં કૅટરીના કૈફે 31 અંકો સાથે ત્રીજી પૉઝિશન હાસલ કરી છે.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

નરગિસ ફખરી 29 અંકો સાથે ચોથા નંબરે રહ્યાં છે.

કરીના કપૂર

કરીના કપૂર

પાંચમુ સ્થાન કરીના કપૂરનું રહ્યું છે કે જેમને 28.5 અંકો મળ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X