કરણ જોહર પહેલો નથી, ટ્રોલથી કંટાળી પહેલા જ ટ્વિટર છોડી ચુક્યા આ બોલિવૂડ સ્ટાર!

આજકાલ દરેક સેલેબ્રિટી સોશિયલ ટ્રોલ્સના નિશાને રહે છે. કપડાથી લઈને ફિલ્મો સુધી, પર્શનલ લાઈફથી લઈને જાહેર જીવન સુધીની તમામ બાબતો ટ્રોલ્સના નિશાને રહે છે. હવે સ્થિતી એ છે કે રોજ રોજ કોઈને કોઈ બોલિવૂડ સ્ટાર ટ્રોલ થાય છે.

આજકાલ દરેક સેલેબ્રિટી સોશિયલ ટ્રોલ્સના નિશાને રહે છે. કપડાથી લઈને ફિલ્મો સુધી, પર્શનલ લાઈફથી લઈને જાહેર જીવન સુધીની તમામ બાબતો ટ્રોલ્સના નિશાને રહે છે. હવે સ્થિતી એ છે કે રોજ રોજ કોઈને કોઈ બોલિવૂડ સ્ટાર ટ્રોલ થાય છે. જો કે ઘણા બોલિવૂટ સ્ટાર એવા પણ છે જે ટ્વિટર જ છોડી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં કરણ જોહરનું નામ જોડાયુ છે.

કરણ જોહર

કરણ જોહર

કરણ જોહરે 10 ઓક્ટોબરે ટ્વિટરને અલવિદા કહી દીધું. તેણે એક ટ્વીટમાં કહ્યું કે તે પોતાના જીવનમાં સકારાત્મક ઉર્જા માટે માટે આ નિર્ણય લઈ રહ્યો છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પણ ટ્વિટર છોડી દીધું છે. સોનાક્ષીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે ટ્રોલિંગ અને નેગેટિવિટીના કારણે આ નિર્ણય લઈ રહી છે.

આમિર ખાન

આમિર ખાન

ઈન્ડસ્ટ્રીના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને તેના 57માં જન્મદિવસ નિમિત્તે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેનું એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધું હતું. આનું કારણ જણાવતા આમિર ખાને ખુલાસો કર્યો હતો કે તે સોશિયલ મીડિયાને સમય આપી શકતો નથી.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

આ લિસ્ટમાં એશા ગુપ્તાનું નામ પણ સામેલ છે. ટ્રોલ્સની નકારાત્મકતાથી પરેશાન થઈને ઈશાએ ઘણા સમય પહેલા ટ્વિટર છોડવાનો નિર્ણય લીધો હતો.

નેહા ભસીન

નેહા ભસીન

બિગ બોસ ફેમ નેહા ભસીનનું નામ પણ સામેલ છે. બિગ બોસ 15માં જોવા મળેલી નેહા ભસીને ટ્વિટર છોડવાની જાહેરાત કરતા કહ્યું કે તે તેના માટે ઝેરી છે.

સાકિબ સલીમ

સાકિબ સલીમ

સાકિબ સલીમે પણ તેનું ટ્વિટર એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધું છે. તેણે આ માહિતી એક નોટ લખીને આપી હતી, જેમાં સાકિબે લખ્યું હતું કે તે નકારાત્મકતાથી દૂર રહેવા માટે ટ્વિટર છોડી રહ્યો છે. એ

શશાંક ખેતાન

શશાંક ખેતાન

શશાંક ખેતાને ટ્વિટર પર ટ્રોલિંગ અને નફરતના કારણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X