Top 5 instagram followers in india : ભારતમાં સૌથી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ કોના છે? જુઓ ટોપ 5 માં કોણ કોણ?
Top 5 instagram followers in india : ભારતમાં આજકાલ સોશિયલ મીડિયાની ખુબ બોલબાલા છે. તેમાં પણ ઈન્સ્ટાગ્રામ પર તમામ મોટા સ્ટાર્સની હાજરી છે.
આજે આપણે ભારતના સૌથી વધુ ફોલો કરવામાં આવનારા સેલેબ્રિટી વિશે વાત કરવાના છીએ. આ લિસ્ટમાં મોટા નામ સામેલ છે.

વિરાટ કોહલી
આ લિસ્ટમાં સૌથી ઉપર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે. કોહલીને ઇન્સ્ટાગ્રામ પર 270 મિલિયન લોકો ફોલો કરે છે. વિરાટ કોહલીએ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. બંને બે બાળકો વામિકા અને અકાય કોહલીના માતા-પિતા છે.
શ્રદ્ધા કપૂર
આ લિસ્ટમાં બીજું નામ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું છે. શ્રદ્ધા કપૂરે પ્રિયંકા ચોપરાને પાછળ છોડીને સોશિયલ મીડિયા પર પોતાનો ડંકો વગાડ્યો છે. શ્રદ્ધા કપૂરને ઈન્સ્ટાગ્રામ પર 94.3 મિલિયન લોકો ફોલો કરે છે. અભિનેત્રી છેલ્લે ફિલ્મ સ્ત્રી 2માં જોવા મળી હતી.
પ્રિયંકા ચોપરા
બોલિવૂડથી હોલિવૂડ પહોંચેલી પ્રિયંકા ચોપરા આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. પ્રિયંકા ચોપરાને ઈન્સ્ટાગ્રામ પર 92 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તેના ફેન ભારતથી લઈને અમેરિકા સુધી છે.
નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. ઈન્સ્ટાગ્રામ પર 92.2 મિલિયન લોકો તેને ફોલો કરે છે. જો કે તેમના પર ફેક ફોલોઅર્સનો પણ આરોપ લાગે છે.
આલિયા ભટ્ટ
બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી આલિયા ભટ્ટ આ યાદીમાં પાંચમા નંબરે છે. અભિનેત્રીને 86.1 મિલિયન લોકો ફોલો કરે છે. તેની ક્યુટનેસના લોકો દિવાના છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
