• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG: પોર્ન સાઇટ પર અજય-કાજોલ તો સલમાન કરશે હિંદુ સાથે લગ્ન!

|

આ અઠવાડિયાની બોલીવુડ ટોપ ગોસીપ રહી છેકે સલમાન ખાન કોઇ હિંદુ યુવતી સાથે લગ્ન કરશે. કારણ કે તેમની સાથેના બધાં જ મુસ્લિમ એક્ટર્સે હિંદુ યુવતીઓ સાથે લગ્ન કર્યા છે. અને સાથે જ સફળ પણ રહ્યાં છે. અને તેથી માનવામાં આવી રહ્યું છેકે સલમાન પણ હિંદુ યુવતી સાથે લગ્ન કરશે.

તો ટોપ ગોસિપ એ પણ છેકે અજય દેવગણ અને કાજોલનો વિડીયો એક પોર્ન સાઇટ પર ઘણો વાઇરલ થઇ ગયો છે.

તો આવો જાણીએ કે આ અઠવાડિયાની બોલિવુડ ટોપ ગોસિપ્સ શું રહી....

પોર્ન સાઇટ પર અજય-કાજોલનો વિડીયો વાઇરલ

પોર્ન સાઇટ પર અજય-કાજોલનો વિડીયો વાઇરલ

જી હા, આપે સાચુ સાંભળ્યુ છે. પોર્ન સાઇટ પર અજય દેવગન અને કાજોલ. અમે પણ આ જોઇને એટલા જ આશ્ચર્યચકિત થયા હતા. જણાવી દઇકે બોલીવુડ સુપરસ્ટાર કપલનો આ વિડીયો ઘણો વાઇરલ થયો હતો.

આમિર, શાહરૂખ, સૈફ બાદ હવે સલમાન પણ કરશે હિંદુ યુવતી સાથે લગ્ન

આમિર, શાહરૂખ, સૈફ બાદ હવે સલમાન પણ કરશે હિંદુ યુવતી સાથે લગ્ન

સલમાન ખાનના લગ્નને લઈને માત્ર તેમનો પરિવાર જ નહિં પણ તેમના મિત્રો, ફેન્સ અને દરેક ચિંતામાં છે. સલમાન ખાન ક્યારે લગ્ન કરશે, કોની સાથે કરશે તે તો હજી સુધી કોઇને ખબર નથી.

"કીક"ના સલમાન" data-gal-desc="હીરોપંતીની સફળતા બાદ સાજીદ નડિયાદવાલા ફરી એકવખત ટાઇગર શ્રોફને લઇને ફિલ્મ બાગી લઇને આવી રહ્યાં છે. પહેલી ફિલ્મથી જ પોતાની પરફેક્ટ બોડીને લ..." data-gal-src="gujarati.oneindia.com/img/600x100/2015/09/27-1443333950-gossip-3.jpg">
"કીક"ના સલમાન " title="" class="sliderImg image_listical" />

"બાગી"માં ટાઇગર શ્રોફ -"કીક"ના સલમાન

હીરોપંતીની સફળતા બાદ સાજીદ નડિયાદવાલા ફરી એકવખત ટાઇગર શ્રોફને લઇને ફિલ્મ બાગી લઇને આવી રહ્યાં છે. પહેલી ફિલ્મથી જ પોતાની પરફેક્ટ બોડીને લઇને ફેમસ થયેલા ટાઇગરનો બાગી માટે મેકઓવર થવાનો છે. અને સાજીદે આ અંગે સીક્રેટ બનાવીને રાખ્યુ છે.

મોહન-જો-દડો માટે ઋત્વિક રોશનની ફી...અધધધધ

મોહન-જો-દડો માટે ઋત્વિક રોશનની ફી...અધધધધ

જો ખબરોની માનીએ તો આશુતોષ ગોવારિકરની આગામી ફિલ્મ મોહન-જો-દડો માટે ઋત્વિક રોશને 50 કરોડની ભારે રકમ ફી તરીકે લીધી છે. જી હા ફિલ્મનું કુલ બજેટ 100 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. તો નિર્માતાઓ પાસે હવે 50 કરોડમાં જ ફિલ્મ પૂરી કરવાનું ઓપ્શન છે.

આ હીરોના કારણે કંગનાએ છોડી સલમાનની સુલતાન

આ હીરોના કારણે કંગનાએ છોડી સલમાનની સુલતાન

જો અફવાઓનું માનીએ તો ફિલ્મ સુલતાનમાં કંગના રાણાવત લોક થવાની હતી. એટલુ જ નહિં કંગના સિવાય ફિલ્મમાં સૂરજ પંચોલીને સાઇન કરવાની વાત પણ હતી. પરંતુ કંગનાએ સૂરજ પંચોલીના કારણે ફિલ્મ સુલતાન કરવાની ના પાડી દીધી.

આલિયાની બિકની પર ટુવાલ

આલિયાની બિકની પર ટુવાલ

ફેન્સ ક્યારેક તો હદ પાર કરી નાખે છે. અને હદ તો ત્યારે થઇ જાય છેકે જ્યારે કોઇ સ્ટાર્સની તસવીર સાથે છેડછાડ થઇ જાય. હાલમાં તો આલિયા ભટ્ટનો એક ફેન પોતાના અલગ અંદાજને લઇને સોશ્યિલ મિડીયા પર ઘણો જ ચર્ચામાં છે.

શાહરૂખની રઇસમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો દમદાર..LOOK

શાહરૂખની રઇસમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો દમદાર..LOOK

"બનિએ કા દિમાગ, મિયાભાઇ કી ડેરીંગ"...રઇઝના ટીઝરમાં શાહરૂખ ખાન જ્યારે આ ડાયલોગ બોલે છે ત્યારે સાચુ માનો તો કરોડો ફેન્સની ધડકન રોકાઇ જાય છે. ફિલ્મની ટીઝર દ્વારા જ શાહરૂખે બતાવી દીધુ છેકે આ ફિલ્મ તેમના માટે જીતનો એક્કો સાબિત થશે.

કોઇ ન્યૂકમર નહીં, સલમાન જ હોત આ ફ્લોપ ફિલ્મના હીરો

કોઇ ન્યૂકમર નહીં, સલમાન જ હોત આ ફ્લોપ ફિલ્મના હીરો

જો કે હાલમાં તો માહોલ એવો છે કે કોઇ ફ્લોપ ફિલ્મમાં પણ સલમાન હોય તો ફિલ્મ હીટ થઇ જાય છે. જો કે હાલમાં અમે વાત કરી રહ્યાં છે, રિલીઝ થયેલી ફિલ્મ હીરો અંગે. જે સલમાન ખાન બેનર હેઠળ બનાવવામાં આવી. આ ફિલ્મથી સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટીએ ડેબ્યુ કર્યું છે.

દિપીકા પાદુકોણ અને કપિલ શર્મા એક જ ફિલ્મમાં

દિપીકા પાદુકોણ અને કપિલ શર્મા એક જ ફિલ્મમાં

દિપીકા પાદુકોણ જ્યારે જ્યારે કોમેડી નાઇટ્સ વીથ કપિલમાં આવી..કપિલ શર્માએ તેની સાથે ખુબ ફ્લર્ટીંગ કર્યુ. શોમાં તો આ હસી મજાક હતી. પરંતુ તમને જણાવી દઇકે કપિલ શર્મા તેની સાથે ફિલ્મમાં કામ કરવા પણ ઇચ્છે છે.

સલમાન કે શાહરૂખ કોઇએ આમિરનો સાથ ન આપ્યો

સલમાન કે શાહરૂખ કોઇએ આમિરનો સાથ ન આપ્યો

આમિર ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ દંગલનું ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યું. પોસ્ટર જોઇને જ તમે કહેશો કે વર્ષ 2016 તો આમિરનું જ હશે. જી હા, ફિલ્મનું પોસ્ટર લાજવાબ છે, લોકોએ ઘણી સરાહના પણ કરી છે.

English summary
Top Gossip of the week is Kajol and Ajay Devgn video went viral on Porn Sites. Salman Khan will marry a Hindu Girl like other Muslim actors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more