Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ બોલીવુડ આઇટમ સોંગ સામે કરીનાનું 'મે મેરી' પણ છે Fail..

[ફીચર] ફિલ્મ બ્રદર્સમાં કરીના કપૂરે એક આઇટમ સોંગ કર્યું છે. જેની ચર્ચા અત્યારથી જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ છે. જોકે હજી સુધી કરીનાનું આ આઇટમ સોંગ તેના ફેન્સ સુધી આખેઆખુ નથી પહોંચ્યું તેમ છતા પણ તેના અમૂક સીન્સને જોઇને એવી વાત વહેતી કરવામાં આવી છે કે કરીનાની મેરી શિલાની જવાની અને મુન્નીને પણ માત આપી દેશે.

જોકે ઘણા લોકોનું કહેવું છે કે આ સોંગ એટલું ધમાકેદાર ના રહ્યું જેટલું તેની પાસે અપેક્ષા હતી. દિગ્દર્શક અનુસાર તેને ચિકની ચમેલીના ટક્કરનું બનાવવામાં આવ્યું હતું. પરંતુ કરીનાનું આ સોંગ કેટના ચિકની ચમેલી.. આગળ ટકી શક્યું નહીં.

હવે આપ જાતે જ અહીં જુઓ બોલીવુડના અત્યાર સુધીના ટોપ ધમાકેદાર આઇટમ નંબર્સ.. અને નક્કી કરો કે કોણ છે બેસ્ટ...

ચિકની ચમેલી

ચિકની ચમેલી

ફિલ્મ અગ્નિપથના ગીત ચિકની ચમેલીમાં કેટરીના કૈફનો આ અવતાર જોઇને સૌ કોઇ દંગ રહી ગયું હતું. આ આઇટમ સોંગે તો રેકોર્ડ તોડ સફળતા મેળવી હતી.

બેબી ડોલ

બેબી ડોલ

સની લિયોનના આ ગીતે એવી ઓળખ બનાવી કે, લોકો તેમને પણ બેબી ડોલ નામથી ઓળખવા લાગ્યા.

શીલા કી જવાની

શીલા કી જવાની

તીસમાર ખાન... ચોક્કસ ફ્લોપ થઇ ગઇ. પરંતુ શીલાની જવાની તો રેકોર્ડ તોડ હિટ હતી. શીલાની જવાની આઇટમ નંબરે ઘણા લાંબા સમય સુધી પોતાની પકડ બનાવી રાખી હતી.

મુન્ની બદનામ હુઇ

મુન્ની બદનામ હુઇ

શીલાની વાત થઇ, તો મુન્નીને કેવી રીતે ભૂલાવી શકાય. મલાઇકા અરોડા ખાનનું આ આયટમ નંબર ધમાકેદાર હતું.

ફેવિકોલ

ફેવિકોલ

દબંગ-2માં કરીના કપૂરે ફેવિકોલ ગીતથી જે આગ લગાવી હતી. મેરા નામ મેરીથી પણ કંઇક એવી જ આશા હતી. પરંતુ અફસોસ...

લવલી હો ગઇ યાર

લવલી હો ગઇ યાર

દીપિકા પાદુકોણનો આ લવલી અંદાજ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. હેપ્પી ન્યૂ યરમાં આ દીપિકાનું ઇંટ્રો સોંગ હતું.

લેલા

લેલા

સનીલિયોનનું આ ગીત લોકોના દિલો-દિમાગમાં ઘણા સમય સુધી ચાલતુ રહ્યું

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X