PHOTOS: દિપીકા-કેટરીનાએ શરૂ કર્યું હતું કેલેન્ડરને હોટ બનાવવાનું
બોલીવુડ: હાલમાં જ મધુર ભંડારકરની કેલેન્ડર ગર્લ્સના ટ્રેલરે ફરી એક વખત બોલીવુડના અનેક રહસ્યો ખોલી નાખ્યાં છે. આ ફિલ્મને લઈને વધુ હેડલાઈન્સ તો ત્યારે બની જ્યારે ખબર પડી કે મધુર ભંડારકરની આ ફિલ્મ વિજય માલ્યાના કિંગફીશર કેલેન્ડર ગર્લ્સથી પ્રેરિત છે. જેમાં મુખ્ય રૂપે દિપીકા પાદુકોણ શામેલ છે. આ મોડલ્સથી પ્રેરિત થઈને જ તેમણે આ ફિલ્મ બનાવી છે, જેમાં અતુલ કસ્બેકરે સારો સાથ આપ્યો છે. અતુલ કસ્બેકર કિંગફીશરના સત્તાવાર ફોટોગ્રાફર છે.
આ તમામ મોડેલ્સને સુંદર રીતે કિંગફીશરના કેલેન્ડર પર ઉતારવાનું કામ અતુલ કસ્બેકરે જ કર્યું છે. હાલમાં તો ફિલ્મની સાથે દિપીકાનું નામ જોડીને મધુરે ખાસ્સી એવી હેડલાઈન્સની વ્યવસ્થા તો કરી લીધી છે. હવે જોઈએ એ કિંગફીશર મોડેલ્સને જેણે બોલીવુડને પણ ઘણું નચાવ્યું છે.

દિપીકા 2 કેટરીના
આ મોડેલ્સમાં દિપીકા પાદુકોણથી લઈને કેટરીના કૈફ સુધીના નામ શામેલ છે. જે હાલમાં તો બોલીવુડ પર રાજ કરે છે.

દિપીકા પાદુકોણ
દિપીકા પાદુકોણ ઓમ શાંતિ ઓમમાં ડેબ્યુ કરતા પહેલા કિંગફીશરની કેલેન્ડર ગર્લ હતી. સાથે જ તે એક સુપર મોડેલ હતી.

કેટરીના કૈફ
કેટરીના કૈફ પણ કીંગફીશરની કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. ત્યારબાદ તેણે બૂમ નામની ફિલ્મથી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું.

યાના ગુપ્તા
બાબુજી જરા ધીરે ચલો...ગીતમાં કપડાને લઈને વિવાદથી ફેમસ થયેલી યાના ગુપ્તાએ પણ કિંગફીશર કેલેન્ડરને ખુબસુરતી બક્ષી છે.

નરગીસ ફખરી
નરગીસ ફખરીએ રોકસ્ટારથી ડેબ્યુ કર્યું, પણ તે પહેલા તે સુપર મોડેલ રહી ચૂકી છે.

ઈશા ગુપ્તા
ઋત્વિક રોશન સાથે અફેરથી લઈને ભટ્ટ કેમ્પની મર્ડર-2થી બોલીવુડમાં એન્ટ્રી સુધી ઈશા ગુપ્તા પણ ઘણું નામ કમાઈ ચૂકી છે.

લીઝા હેડન
ક્વીનમાં કંગનાની બેસ્ટ ફ્રેન્ડના રોલમાં ચમકી ચૂકેલી લીઝા હેડને પણ કિંગફીશરના કેલેન્ડરને ઘણું ગરમ કર્યું છે.

મોનીકંગના દત્ત
મોનીકંગના દત્તે ઋત્વિક રોશનની ગુઝારીશમાં નાનો પણ યાદગાર રોલ કર્યો છે.

નથાલિયા કૌર
નથાલિયા કેલેન્ડર હન્ટ જીતીને ફેમસ થઈ હતી. અને હવે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણું નામ કમાઈ રહી છે. બોલીવુડ ફિલ્મ કમાન્ડોમાં તે અભિનય કરી ચૂકી છે.

એંજિલા જોનસન
એંજિલાની બોલીવુડમાં હજી એન્ટ્રી તો નથી થઈ, પરંતુ તે સલમાન ખાન સાથે ત્રણ ફિલ્મમાં કોન્ટ્રેક્ટને લઈને ઘણી ચર્ચામાં છે.

સૈયામી ખેર
સયામી ખેર રાકેશ ઓમ પ્રકાશ મહેરાની મિર્ઝિયાથી અનિલ કપૂરના પુત્ર હર્ષ વર્ધન સાથે ડેબ્યુ કરી રહી છે.

બ્રુના અબ્દુ્લ્લાહ
બ્રુના આઈ હેટ લવ સ્ટોરીસ, દેસી બોયસ, ગ્રાન્ડ મસ્તી અને જય હો જેવી ફિલ્મો કરી ચૂકી છે.

સારાહ જેન ડિયાસ
સારાહ જેન ડિયાસ કિંગફીશરની ફેમસ મોડલ છે. ક્યા સુપર કુલ હૈ હમ ફિલ્મથી તે બોલીવુડ ડેબ્યુ કરી ચૂકી છે.

Wild કંગના
કંગનાના આ Wild ફોટોશુટની આગળ કોઈ નથી ટકી શક્યું.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
