આપ પણ જુઓ : 2013માં સૌથી વધુ જોવાયેલા મ્યુઝિક વીડિયો
મુંબઈ, 21 ડિસેમ્બર : યૂ ટ્યુબ ઉપર હાલ રિવાઇંડ 2013 કૅમ્પેન ચાલે છે. તેના હેઠળ 2013માં દુનિયાના બેસ્ટ ટૉપ 10 બૉલીવુડ અને હૉલીવુડ વીડિયો દર્શાવાઈ રહ્યાં છે. આજે આપના માટે અમે લાવ્યાં છીએ 2013માં સૌથી વધુ જોવાયેલા મ્યુઝિક વીડિયો લાવ્યાં છે.
ભારતમાં વર્ષ 2013માં સૌથી વધુ જોવાયેલા વીડિયોમાં ટૉપ ટેનની યાદીમાં સૌથી ઉપર છે રમૈયા વસ્તાવૈયા ફિલ્મનું ગીત જીને લગા હૂં... આ ગીતને 16,031,538 લોકોએ યૂ ટ્યુબ ઉપર જોયું છે. આ ગીતમાં મુખ્ય કલાકાર તરીકે શ્રુતિ કુમાર તથા ગિરીશ કુમાર દેખાય છે. શ્રેયા ઘોષાલ અને આતિફ અસલમે આ ગીત ગાયું છે. બીજા નંબરે માઇલી સાયરસનો વી કાન્ટ સ્ટૉપ... મ્યુઝિક વીડિયો છે કે જેને લગભગ 314,081,838 લોકોએ જોયો છે. ત્રીજા નંબરે આશિકી 2 ફિલ્મનું ગીત સુન રહા હૈ ના તૂ... છે કે જેના વ્યુઅર્સની સંખ્યા 17,003,899 છે. એવા બીજા અનેક વીડિયો પણ છે કે જે ભારતમાં બહુ પસંદ કરવામાં આવ્યાં.
આવો જોઇએ ભારતમાં સૌથી વધુ જોવાયેલા 10 યૂ ટ્યુબ વીડિયો :
જીને લગા હૂં... રમૈયા વસ્તાવૈયા
આ ગીતનો વીડિયો 16,031,600 લોકોએ યૂ ટ્યુબ ઉપર જોયો.
વી કાન્ટ સ્ટૉપ... માઇલી સાયરસ
314,083,242 લોકોએ આ વીડિયો યૂ ટ્યુબ ઉપર જોયો.
સુન રહા હૈ... આશિકી 2
17,003,901 લોકોએ જોયો.
ક્યોંકિ તુમ હી હો... આશિકી 2
14,471,760 લોકોએ જોયો.
બલમ પિચકારી... યે જવાની હૈ દીવાની
13,021,782 લોકોએ જોયો.
લૅડી ગાગા
120,788,690 લોકોએ જોયો.
બદતમીઝ દિલ... યે જવાની હૈ દીવાની
2,510,065 લોકોએ જોયો.
પ્રિયંકા ચોપરા-પિટબુલ સૉંગ
23,565,275 લોકોએ જોયો.
નગાડા સંગ ઢોલ... રામલીલા
13,999,779 લોકોએ જોયો.
બ્લ્યુ આઈ-યો યો હની સિંહ
16,329,214 લોકોએ જોયો.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
