જુઓ બૉલીવુડ ફિલ્મોના Topless સીન
બૉલીવુડમાં ઇન્ટીમેટ સીન્સ હવે ફિલ્મોની યુએસપી બની ગઈ છે. જેટલા વધારે ઇન્ટીમેટ સીન્સ હશે તેટલી જ વધારે ફિલ્મને હાઈપ મળશે અને તેમાં પણ Topless થવું એ તો ખુબ જ સામાન્ય બાબત બની ગઈ છે.
બૉલીવુડમાં કોઈ પણ એક્ટર હોય કે એક્ટ્રેસ, તેઓ ઇન્ટીમેટ સીન્સના પણ ઑન સ્ક્રીન ફિલ્માંકનમાં કોઈ જાતનો ખચકાટ નથી અનુભવતાં. સાથે-સાથે બૉલીવુડમાં ટૉપલેસ થવું પણ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે.
સન્ની લિયોન, શર્લિન ચોપરા અને પૂનમ પાન્ડે જેવી અભિનેત્રીઓએ ન્યુડ થઈને બૉલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે અને સાથે જ એવી અભિનેત્રીઓ ઘણી પસંદ પણ કરવામાં આવી રહી છે.
તો જુઓ હૉટ ટૉપલેસ અભિનેત્રીઓની તસવીરો...

સન્ની લિયોન
બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા ધમાકેદાર એન્ટ્રી નોંધાવનાર પોર્ન સ્ટાર સન્ની લિયોને આ ફિલ્મમાં રણદીપ હુડા સાથે ટૉપલેસ સીન આપ્યુ હતું.

વીણા મલિક
Zingdhi 50-50 માં વીણા મલિકે ખુબ જ હોટ Topless સીન આપ્યા હતા

ઉદિતા ગોસ્વામી
ઉદિતા ગોસ્વામી પાપ ફિલ્મમાં ટૉપલેસ થયા હતાં કે જેમાં તેમના હીરો જ્હૉન અબ્રાહમ હતાં.

પૂનમ પાન્ડે
નશા ફિલ્મમાં પૂનમ પાન્ડેના Topless સીનને કોણ ભૂલી શકે

મલ્લિકા શેરાવત
મડર ગર્લ મલ્લિકા શેરાવત જેને આમ જવા જઈએ તો Topless શરૂઆત કરી હતી

સારા લોરન
સારા લોરનના મડર 3 ના Topless સીન ભૂલવા મુશ્કેલ છે

કૅટરીના કૈફ
કૅટરીના કૈફે જબ તક હૈ જાન ફિલ્મમાં ટૉપલેસ સીન કર્યુ હતું કે જેમાં શાહરુખ ખાન તેમના હીરો હતાં.

કરીના કપૂર
કરીના કપૂરે કુર્બાન ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે ટૉપલેસ સીન આપ્યુ હતું.

સુરવીન ચાવલા
હેટ સ્ટોરી 2 સુરવીન ચાવલાની ડેબ્યુ ફિલ્મ હતી.

એશા ગુપ્તા
એશા ગુપ્તાએ જન્નત 2 ફિલ્મમાં ટૉપલેસ સીન આપ્યુ હતું

નેહા ધુપિયા
નેહા ધુપિયાએ જૂલી ફિલ્મમાં આ ટૉપલેસ સીન આપ્યુ હતું.

તનુશ્રી દત્તા
આશિક બનાયા આપને ફિલ્મમાં તનુશ્રી દત્તાનું આ ટૉપલેસ સીન કોણ ભુલી શકે કે જેમાં તેમના હીરો ઇમરા હાશમી હતાં?

પાઓલી ડૅમ
પાઓલી ડૅમ હેટ સ્ટોરી ફિલ્મમાં ટૉપલેસ થયા હતાં કે જે એક ઇરોટિક થ્રિલર હતી.

વિદ્યા બાલન
વિદ્યાએ ટૉપલેસ સીન આપ્યુ હતું કે જેમાં તેઓ સિલ્ક સ્મિતાના રોલમાં હતાં.












Click it and Unblock the Notifications
