Trailer: સની લિયોન અને રામ કપૂરનું 'કુછ કુછ Locha'
સની લિયોન અને રામ કપૂર એક સાથે શું કરી શકે છે. તો બસ એ પહેલા આપનું ધ્યાન અને દિમાગ બીજે ક્યાં ફંટાય અમે આપને જણાવી દઇએ કે આ ટ્રેઇલર સંપૂર્ણ પણે કોમેડી છે. એક 40 વર્ષના ઓવરવેટ વ્યક્તિ, તેની 40 વર્ષની ઓવરવેટ પત્ની, તેમનો એક હોટ દીકરો, હોટ દીકરાની સેક્સી ગર્લફ્રેન્ડ અને સની લિયોન.

એક મિનિટ... હા સની લિયોનના આવ્યા બાદ તો બાકીના તમામ કેરેક્ટર સાઇડલાઇન થઇ જ જાય છે. ફિલ્મમાં થોડી કોમેડી કરવાની કોશીશ કરવામાં આવી રહી છે. સની લિયોન છે એક બોલીવુડ એક્ટ્રેસ જે બિકિનીમાં લાલ સેક્સી સાડિયોમાં ડાંસ કરે છે. બાકી આ ટ્રેલરમાં ઘણુ બધું હતું જે બસ ફિલ્મનો લોચો જ હતો. અમને તો યાદ પણ નથી,.. આપ ખુદ જ નજર કરીલો આ ટ્રેલર પર...












Click it and Unblock the Notifications
