Tripti Dimri : બિકીનીમાં બીચ પર ચીલ કરતી કેમેરામાં કેદ થઈ તૃપ્તિ ડિમરી, જુઓ ફોટો
Tripti Dimri : એનીમલ પછી સ્ટાર બની ગયેલી અભિનેત્રી તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેને બિકીનીમાં ફોટો શેર કરીને આગ લગાવી છે.
તૃપ્તિ ડિમરીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર બીચ ટ્રિપના સિઝલિંગ અને હોટ ફોટા શેર કર્યા છે, જેમાં તેનો બિકીની લુક અદભૂત છે. પહેલીવાર તૃપ્તિના આવા સિઝલિંગ અને બોલ્ડ ફોટા સામે આવ્યા છે.

આ તસવીરોમાં તૃપ્તિ ડિમરી બ્લેક એન્ડ ગ્રીન બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તૃપ્તિએ સમુદ્રના બીચ પર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે. તૃપ્તિ ડિમરી હાલમાં ઈટાલીમાં વેકેશન પર છે. તૃપ્તિની આ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
ફોટોમાં અભિનેત્રી તૃપ્તિ ડિમરી દરિયામાં નહાતી જોવા મળી રહી છે. ફોટામાં જોઈ શકાય છે કે અભિનેત્રી બ્લેક ગોગલ્સમાં પોઝ આપી રહી છે. તૃપ્તિ ડિમરી બ્લેક બિકીનીમાં તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
તૃપ્તિએ જે ટુ-પીસ પસંદ કર્યા તેમાં ઊંડા કટ, સ્પાઘેટ્ટી સ્ટ્રેપ અને હોલ્ટર નેકલાઇન હતી. આ સાથે નીચે આપેલા બોટમ્સ હાઈ-કટ અને ટાઈ ડિઝાઈનના હતા.
તેના બીચ લુકને વધુ સ્ટાઇલિશ ટચ આપવા બ્લેક શેડ્સ પહેર્યા હતા. એક્ટ્રેસના આ લેટેસ્ટ ફોટોઝ જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે તે રિયલ લાઈફમાં કેટલી હોટ છે. તેના કથિક બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટે આ તસવીરો પર કોમેન્ટ કરીને ખૂબસૂરત લખ્યું છે.












Click it and Unblock the Notifications
