Trishala Dutt : બોલ્ડ અને બ્યુટીફૂલ થઈ ગઈ છે સંજય દતની લાડલી ત્રિશાલા દત્ત, જુઓ ફોટો
બોલિવૂડમાં સ્ટાર કિડ્સની ચર્ચાઓમાં હવે સંજય દત્તની લાડલી દિકરી ત્રિશાલા દત્તની ખુબ ચર્ચા થઈ રહી છે. ત્રિશાલા દત્ત હવે બોલ્ડ અને બ્યુટીફૂલ થઈ રહી છે.
સંજય દત્તની દિકરી ત્રિશાલા દત્ત અભિનય અને ગ્લેમરની દુનિયાથી દૂર છે પરંતુ બોલ્ડનેસમાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.

ત્રિશાલા સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. ત્રિશાલા ભારતમાં નહીં પરંતુ અમેરિકામાં તેના દાદા-દાદી સાથે રહે છે. ફિલ્મોથી દૂર છતાં પણ ત્રિશાલાની ઈન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ છે.
ત્રિશાલા દત્ત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના ફોટોથી સતત છવાયેલી રહે છે. ત્રિશાલાના ઈન્સ્ટાગ્રામ પર આ વાતનો પુરાવો મળે છે.
તેના ફોટોમાં ત્રિશાલા એકદમ બિંદાસ્ત દેખાય છે અને બેબાક રીતે પોતાના ફિગર અને ટોન્ટ ફિગરને ફ્લોન્ટ કરતી રહે છે. ત્રિશાલાની અદાઓથી તેના ફેન્સ ઘાયલ થાય છે. આ જ કારણ છે કે તેની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે.
ફોટોમાં જોઈ શકાય છે કકે ત્રિશાલા દત્ત લાલ મોનોકિની પહેરીને પોઝ આપી રહી છે. ફોટામાં ત્રિશાલા તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે. ત્રિશાલા તમામ લુકમાં કમાલની ખૂબસૂરત લાગે છે.












Click it and Unblock the Notifications
