Unknown Facts: આપે એક પહેલી લીલા વિશે આ વાતો નહીં જાણી હોય
[બોલીવુડ] સની લિયોનીની ફિલ્મ એક પહેલી લીલાએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી. એક પહેલીને ક્રિટિક્સની તરફથી ખૂબ જ પોઝિટિવ કોમેંટ્સ આપી છે. સની લિયોનીને બોલીવુડની મેન સ્ટ્રીમ એક્ટ્રેસિસમાં પણ સામેલ કરી લીધી, તેના અભિનયના પણ જોરદાર વખાણ કરવામાં આવ્યા.
આમ તો એક પહેલી લીલા તમામ લોકોએ જોઇ અને ફિલ્મ સાથે જોડાયેલી તમામ વાતો પણ લોકોને ખબર પડી ગઇ હશે પરંતુ હજી પણ કેટલીંક એવી બાબતો છે જે અંગે આપ લગભગ અજાણ હશો.
અમે અહી આપના માટે લઇને આવ્યા છીએ એક પહેલી લીલાની એવી રસપ્રદ વાતો જેના અંગે આપ ચોક્કસ નહીં જાણતા હોવ.

સનીને 100 લીટર દૂધથી નવડાવી
એક પહેલી લીલા માટે સની લિયોની લગભગ 100 લીટર દૂધથી નહાઇ છે. જોકે રાજસ્થાનમાં ગરમ મોસમ હતો, જેના પગલે ગરમ પાણીમાં મળેલ દૂધથી નહાયા બાદ સનીના શરીર પર ખૂબ જ બધા નિશાન પણ પડી ગયા હતા.

મ્યુઝિકલ ફિલ્મ હતી એક પહેલી લીલા
એક પહેલી લીલા માટે લગભગ 9 ગીતો શૂટ કરવામાં આવ્યા હતા. જોકે ફિલ્મમાં તમામ ગીતો નાખવામાં ન્હોતા આવ્યા. આટલા ગીતોના પગલે આ એક મ્યુસિકલ ફિલ્મ બની ગઇ.

સલમાનની ફિલ્મનું ગીત ઢોલી તારો માટે સનીએ પ્રેક્ટીસ કરી
એક પહેલી લીલા માટે ફિલ્મના નિર્માતાઓએ સલમાનની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું ગીત ઢોલી તારોના રાઇટ્સ ખરીદ્યા હતા. આ ગીતને સની પર ફિલ્માવવા માટે ગીતને ઓછું કરવામાં આવ્યું અને સરોઝ ખાનની સાથે સનીએ ઘણી પ્રેક્ટિશ કરી.

ફિલ્મ માટે સનીએ થવું પડ્યું ટ્રેન
એક પહેલી લીલા માટે સની લિયોનીને ખુદને ટ્રેન પણ કરવી પડી. સનીએ ટ્વિટર પર લખ્યું છે કે તેણે ઘણી મજા આવી આ ટ્રેનિંગ દરમિયાન.

ત્રણ દિવસોમાં 5 મિલિયન
એક પહેલી લીલાના ટ્રેલરને ત્રણ દિવસમાં લગભગ 5 મિલિયન વ્યૂઝ મળ્યા જે ખૂબ જ વખાણવા યોગ્ય છે.












Click it and Unblock the Notifications
