For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિલ્ક બ્યૂટી તમન્ના ભાટિયા વિષે કેટલીક અજાણી વાતો

આ સુંદર હિરોઇનના જીવનની કેટલીક ખાસ વાતો જે હજી પણ અજાણ છે તેના વિષે આજે અમે તમને જણાવાના છીએ.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ બાહુબલીમાં નાનો પણ દમદાર રોલ ભજવનાર તમન્ના ભાટિયા હવે બોલીવૂડમાં એક જાણીતું નામ છે. સામાન્ય રીતે તમન્ના ભાટિયાને એક સાઉઇન્ડિયન હિરોઇન કહેવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે તમન્નાએ તેના કેરિયરની શરૂઆત એક બોલીવૂડ ફિલ્મથી કરી હતી!

ત્યારે તેના ગૌર વાનના લીધે તેને સાઉથમાં જ્યાં બધા તમન્નાને મિલ્કી બ્યૂટી કહીને બોલાવે છે. જો કે તમન્ના એક મુંબઇયા ગર્લ છે. ત્યારે આ સુંદર હિરોઇનના જીવનની કેટલીક ખાસ વાતો જે હજી પણ અજાણ છે તેના વિષે આજે અમે તમને જણાવાના છીએ.

તો જાણો તમન્ના ભાટિયા વિષે કેટલીક અજાણી વાતો જાણવાની સાથે જ તેના કેટલીક ખાસ તસવીરો અને તેનો અંદાજ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ જુઓ આ ફોટોસ્લાઇડરમાં....

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

તમન્નાને ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં એન્ટ્રી એક બોલીવૂડ ફિલ્મથી કરી હતી. વર્ષ 2005માં આવેલી હિન્દી ફિલ્મ ચાંદ સા રોશન ચહેરા તમન્નાએ બોલીવૂડમાં એન્ટ્રી લીધી હતી.

ફ્લોપ

ફ્લોપ

પણ આ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઇ કોઇને ખબર જ ના પડી. માટે જ બોલીવૂડમાં તમન્નાનું કેરિયર કંઇ ખાસ રંગ ના લાવ્યું

તેલુગુ ફિલ્મ

તેલુગુ ફિલ્મ

વર્ષ 2005માં ચાંદ સા રોશન ચહેરા સિવાય તમન્નાની પહેલી તેલગુ ફિલ્મ શ્રી પણ રિલિઝ થઇ. જે બાદ તમન્નાને અનેક તેલુગુ અને તમિલ ફિલ્મો મળવા લાગી.

હેપ્પી ડે

હેપ્પી ડે

તેલુગુ ફિલ્મ હેપ્પી ડે દ્વારા તમન્નાના કેરિયરને સારો એવો બૂસ્ટ મળ્યો.

તેલુગુ ફિલ્મો

તેલુગુ ફિલ્મો

તમન્નાએ તેના ફિલ્મ કેરિયરમાં સૌથી વધુ તેલુગુ ફિલ્મ કરી છે. જે બાદ તમિલ અને હિન્દી ફિલ્મોનો નંબર આવે છે.

સિંધી

સિંધી

તમન્નાનો જન્મ મુંબઇમાં એક સિંધી પરિવારમાં થયો છે.

સિંધી

સિંધી

તમન્ના બહુ સારી સિંધી ભાષા બોલી લે છે અને તેના આ લહેકાના કારણે તેણે એક વાર અજય દેવગણને ચકિત કરી દીધો હતો. કારણ કે અજયનું માનવું હતું કે તમન્ના એક સાઉથઇન્ડિયન બ્રેકગ્રાઉન્ડથી આવે છે.

શોખ

શોખ

તમન્નાને પુસ્તકો વાંચવાનો, નેટ શર્ફિંગ કરવાનો અને ડાન્સ કરવાનો શોખ છે.

ભાવતું ભોજન

ભાવતું ભોજન

તમન્નાને પંજાબી અને સિંધી ડિસો ખૂબ જ પસંદ છે.

પરિવાર

પરિવાર

તમન્નાના પિતા સંતોષ ભાટિયા એક હિરાના વેપારી છે. અને તેની માતાનું નામ છે રજની ભાટિયા. સાથે જ તમન્નાને એક મોટા ભાઇ પણ છે જેનું નામ છે આનંદ.

મુંબઇ ચી મુગલી

મુંબઇ ચી મુગલી

તમન્નાનો જન્મ મુંબઇમાં થયો છે અને તેનું ભણતર અને કોલેજ પણ મુંબઇમાં જ થયું છે.

મોડેલ

મોડેલ

તમન્નાએ તેના કેરયિરની શરૂઆત એડ ફિલ્મો અને મોડલિંગથી કરી હતી. અને તેને ચંદ્રિકા સાબુ અને ફેન્ટા જેવા પ્રોડક્ટ્સ માટે તેના કેરિયરની શરૂઆતમાં એડ પણ કરી હતી.

મ્યુઝિક વીડિયો

મ્યુઝિક વીડિયો

આ સુંદર અભિનેત્રીએ ઇન્ડિયન આઇડોલના પહેલા વીનર અભિજીત સાંવતના પહેલા સોંગ "લફ્ઝો મેં કેહ ના શકું"ના મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. આ વીડિયો પણ 2005માં રિલિઝ થયો હતો.

કમ બેક

કમ બેક

2013માં તમન્નાએ સાજીદ ખાનની હિંમતવાલા ફિલ્મની તેના બોલીવૂડ કેરિયરમાં કેમબેક કર્યું હતું.

બોલીવૂડ

બોલીવૂડ

જો કે હિંમતવાલા ફિલ્મ તો સુપર ફ્લોપ રહી હતી. પણ તમન્નાની ખુબસૂરતી અને તેની એક્ટિંગના ભરપૂર વખાણ થયા હતા.

હમશકલ

હમશકલ

તે બાદ તમન્ના સાજીદ ખાનની જ બીજી ફિલ્મ હમશકલ અને અક્ષક કુમાર સાથે ફિલ્મ એન્ટરટેંમેન્ટ પણ જોવા મળી હતી.

ફિલ્મો

ફિલ્મો

જો કે આ તમન્નાની કોઇ પણ બોલીવૂડ ફિલ્મોને હજી સુધી ધારી સફળતા નથી મળી.

બાહુબલી

બાહુબલી

ત્યારે હાલ જ તમન્નાએ બાહુબલીમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મમાં તેનો રોલ નાનો હતો પણ દમદાર હતો.

મિલ્ક બ્યૂટી

મિલ્ક બ્યૂટી

તેના ગૌરા વાનના લીધે કરીને તમન્નાને મિલ્ક બ્યૂટીનું ઉપનામ પણ મળ્યું છે

લાડકું નામ

લાડકું નામ

જો કે ઘરના લોકો તમન્નાને તમ્મુ કહીને બોલાવે છે.

સ્ટાઇલીશ

સ્ટાઇલીશ

તમન્ના નખશિખ સુંદરતાને રાણી તો છે જ સાથે જ તેના તેનો સ્ટાઇલીશ અંદાજ તેના બીજાથી અલગ તારી દે છે.

વેસ્ટર્ન

વેસ્ટર્ન

વેસ્ટર્ન કપડાઓમાં તમન્નાની સુંદરતા કંઇક આ રીતે છલકાય છે

ઇન્ડિયન

ઇન્ડિયન

તો બીજી તરફ ભારતીય વેશભૂષામાં પણ તમન્ના કંઇક આ રીતે ફેમિનાઇન અને નાજુક દેખાય છે.

English summary
Unknown Facts About Tamannaah Bhatia. Tamannaah Bhatia appears in Telugu, Tamil and Bollywood Movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X