તસવીરોમાં કપૂર પરિવાર : કલ, આજ ઔર કલ
મુંબઈ, 23 જાન્યુઆરી : ભારતીય સિનેમાને 100 વર્ષ થઈ ગયાં છે. એક સમયે ભારતીય સિનેમા બ્લૅક એન્ડ વ્હાઇટ એટલે કે શ્વેત-શ્યામ એટલે કે દ્વિરંગી હતું, તો આજે તે કલર, રંગીન એટલે કે બહુરંગી થઈ ગયું છે. બૉલીવુડની આ લાંબી સફર દરમિયાન કપૂર ફૅમિલી એવી છે કે જે સતત બૉલીવુડ સાથે જોડાયેલી રહી છે.
હા જી. કપૂર પરિવાર એટલે કે રાજ કપૂરની જ વાત અમે કરીએ છીએ. જોકે બૉલીવુડમાં કપૂર પરિવારની એન્ટ્રી પૃથ્વીરાજ કપૂરથી થઈ હતી કે જેઓ રાજ કપૂરના પિતા હતાં, પરંતુ આપણે રાજને એટલા માટે કેન્દ્રમાં રાખ્યાં છે કે બૉલીવુડમાં કપૂર પરિવારમાં સૌથી વધુ નામના રાજ કપૂરે જ મેળવી હતી. પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલી કપૂર પરિવારની બૉલીવુડ યાત્રા આજે રણબીર કપૂર સુધી સતત જળવાઈ રહેલી છે.
આવો આજે આપને બતાવીએ બૉલીવુડમાં સતત સક્રિય રહેલ કપૂર પરિવારની કેટલીક વણજોયેલી તસવીરો.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
આ છે રાજ કપૂર તથા તેમની વંશવેલની વિવિધ વણજોયેલી તસવીરો.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
પૌત્રી રિદ્ધિમા તેમજ પૌત્ર રણબીર સાથે રાજ કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
નરગિસ સાથે રાજ કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
પોતાના પત્ની અને ત્રણ પુત્રો ઋષિ, રાજીવ તથા રણધીર સાથે રાજ કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
પુત્રીઓ કરિશ્મા તથા કરીના સાથે રણધીર અને બબીતા કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
નાનકડા કપૂર્સ સાથે રાજ કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
બંને ભાઇઓ શમ્મી અને શશિ સાથે રાજ કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
શમ્મી કપૂરના લગ્નની તસવીર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
કપૂર પરિવાર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
નાના ભાઈ શશિ સાથે રાજ કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
પોતાના ત્રણે પુત્રો શમ્મી, રાજ અને શશિ સાથે પૃથ્વીરાજ કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
ઋષિ કપૂર અને નીતૂ સિંહ (કપૂર)ના લગ્ન સમારંભમાં ધર્મેન્દ્ર તથા શત્રુઘ્ન સિન્હા.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
કપૂર પરિવારની એક દુર્લભ તસવીર કે જેમાં પૃથ્વીરાજ કપૂર તેમના પરિવાર સાથે દેખાય છે.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
કપૂર વંશવેલ.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
પોતાના બાળકો સાથે શશિ કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
પત્ની બબીતા અને પુત્રીઓ કરિશ્મા તેમજ કરીના સાથે રણધીર કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
પોતાના પત્ની અને બાળકો સાથે શશિ કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
રાજ કપૂરની અતિ જૂની તસવીર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
પુત્રીઓ કરિશ્મા તથા કરીના સાથે બબીતા કપૂર.

કપૂર પરિવારની વણજોયેલી તસવીરો
એક લગ્ન સમારંભમાં હાજર રહેલી આખીને આખી કપૂર ફૅમિલી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
