છીપલાંની બિકીની પહેરી જલપરી બની ઉર્ફી જાવેદ, વીડિયો વાયરલ!

ઉર્ફી જાવેદ એક્ટિંગ કરતાં ડ્રેસ સેન્સને લઈને વધુ ચર્ચામાં છે. તે પોતાના કપડા જાતે ડિઝાઇન કરે છે, જે એકદમ અલગ અને યુનિક હોય છે. તે મોટે ભાગે ખુલ્લા વસ્ત્રો પહેરે છે, પરંતુ આ વખતે તે 'જલપરી' બનીને દરિયામાં પહોંચી છે.

ઉર્ફી જાવેદ એક્ટિંગ કરતાં ડ્રેસ સેન્સને લઈને વધુ ચર્ચામાં છે. તે પોતાના કપડા જાતે ડિઝાઇન કરે છે, જે એકદમ અલગ અને યુનિક હોય છે. તે મોટે ભાગે ખુલ્લા વસ્ત્રો પહેરે છે, પરંતુ આ વખતે તે 'જલપરી' બનીને દરિયામાં પહોંચી છે. તેણે ઓયસ્ટર્સથી બનેલી બ્રા પહેરી છે. હવે તેનો આ વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે.

Urfi Javed

ઉર્ફીનો નવો હોટ અવતાર

ઉર્ફીનો નવો હોટ અવતાર

ઉર્ફીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં તે દરિયા કિનારે ઉભી છે, જ્યાં મોજા આવતા-જતા દેખાય છે. આ સુંદર દ્રશ્ય વચ્ચે ઉર્ફી પોતાની હોટનેસ ફેલાવી રહી છે. તેનો દેખાવ ડિઝનીની લિટલ મરમેઇડ પ્રિન્સેસ એરિયલ જેવો લાગી રહ્યો છે.

ઉર્ફીનો કાતિલ અંદાદ

ઉર્ફીનો કાતિલ અંદાદ

ઉર્ફીએ કેપ્શનમાં જણાવ્યું છે કે તેણે છીપલાંમાંથી બ્રા બનાવી છે અને તેના પગને સરોંગથી કવર કર્યા છે, જેનું ફેબ્રિક પારદર્શક છે. તેની અદાઓ ખૂબ જ કાતિલ છે.

ઉર્ફી હોટ લાગી રહી છે

ઉર્ફી હોટ લાગી રહી છે

ઉર્ફી જાવેદ 'બિગ બોસ ઓટીટી'માં જોવા મળી હતી. તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તે અવનીના રોલ માટે જાણીતી છે. તેણે 'બડે ભૈયા કી દુલ્હનિયા'માં આ પાત્ર ભજવ્યું હતું. આ સિવાય તે 'મેરી દુર્ગા', 'બેપનાહ' અને ઓલ્ટ બાલાજીના શો 'પંચબીટ સીઝન 2'માં જોવા મળી છે.

ઉર્ફી આ શોમાં જોવા મળી હતી

વર્ષ 2016 થી 2017માં ઉર્ફીએ સ્ટાર પ્લસની સીરિયલ 'ચંદ્ર નંદિની'માં છાયાનું પાત્ર ભજવ્યું હતું. તે 2018માં 'સાત ફેરે કી હેરા ફેરી' અને 2020માં 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં જોવા મળી હતી. તેણે એકતા કપૂરની સિરિયલ 'કસૌટી ઝિંદગી કી'માં પણ કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X