ઉર્ફી જાવેદે પહેર્યા એવા કપડા, Video જોઈને યુઝરનુ ચકરાઈ ગયુ માથુ, કહ્યુ - મને લાગ્યુ ન્યૂડ છે

ઉર્ફી જાવેદે હવે એવો ડ્રેસ પહેર્યો છે જેને જોઈને યુઝરનુ માથુ ચકરાઈ ગયુ એને લાગ્યુ કે ઉર્ફી જાવેદ ન્યૂડ છે.

મુંબઈઃ ઉર્ફી જાવેદને બિગ બૉસ પછી પ્રસિદ્ધિ મળી. ત્યારબાદથી ઉર્ફી જાવેદ સતત સમાચારોમાં રહેવા માટે પોતાના બોલ્ડ લુકને લોકો સામે લાવતી રહે છે. હંમેશા ટ્રોલ થવા છતાં ઉર્ફી પર આની કોઈ અસર નથી પડતી ઉલટાનુ તે આવતી વખતે તેનાથી વધુ લિમિટ ક્રોસ કરીને બોલ્ડ ડ્રેસ પહેરીને બધાને ચોંકાવી દે છે. ઉર્ફી જાવેદે હવે એવો ડ્રેસ પહેર્યો છે જેને જોઈને યુઝરનુ માથુ ચકરાઈ ગયુ એને લાગ્યુ કે ઉર્ફી જાવેદ ન્યૂડ છે.

હૉટ એન્ડ સિઝલિંગ ઉર્ફીએ પોતાના ડ્રેસથી ચોંકાવ્યા

હૉટ એન્ડ સિઝલિંગ ઉર્ફીએ પોતાના ડ્રેસથી ચોંકાવ્યા

પોતાની વિચિત્ર અને બોલ્ડ ડ્રેસથી લોકોનુ ધ્યાન ખેંચનારી ઉર્ફી જેને હૉટ એન્ડ સિઝલિંગનો ખિતાબ મળી ચૂક્યો છે. તેણે એવા કલરની અને એવી સ્ટાઈલનો ડ્રેસ પહેર્યો છે જેને પહેલી નજરમાં જોવાથી એવુ લાગી રહ્યુ છે કે ઉર્ફીએ કંઈ પહેર્યુ જ નથી.

ડ્રેસ સ્ટાઈલ અને કલરના કારણે લાગી ન્યૂડ

ડ્રેસ સ્ટાઈલ અને કલરના કારણે લાગી ન્યૂડ

ઉર્ફી જાવેદે વાસ્તવમાં સ્કિન કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં એક સાઈડના પગમાં કંઈ પહેર્યુ નથી. ઉર્ફીએ આ ડ્રેસ સાથે હીલ્સ પણ પહેરી છે અને કાનમાં હૂપ્સ અને ઘાટા કલરની લિપસ્ટિક લગાવી રાખી છે અને વાળને બાંધી દીધા છે.

યુઝરને પહેલી નજરમાં લાગ્યુ કે કંઈ પહેર્યુ નથી

યુઝરને પહેલી નજરમાં લાગ્યુ કે કંઈ પહેર્યુ નથી

ઉર્ફી જાવેદે આ ડ્રેસમાં કેટવૉક કરીને વીડિયો શેર કર્યો છે. ઉર્ફીએ એવો ડ્રેસ પહેર્યો છે કે યુઝરનુ માથુ જ ચકરાઈ ગયુ. તેને પહેલી નજરમાં લાગ્યુ કે અભિનેત્રીએ કંઈ પહેર્યુ નથી. ઉર્ફીના આ ફોટાને જોઈને તેણે લખ્યુ કે પહેલી નજરમાં મને લાગ્યુ કે કંઈ પહેર્યુ નથી. એક યુઝરે લખ્યુ છે કે એક પગે કપડુ લગાવી દેતુ તો સાચુ શું છે એ ખબર ના પડત.

ઉર્ફીએ બૉડી પેઈન્ટ કરાવીને શેર કર્યો ફોટો

ઉર્ફીએ બૉડી પેઈન્ટ કરાવીને શેર કર્યો ફોટો

આ કેટ વૉક વીડિયો બાદ ઉર્ફી જાવેદે વધુ એક વીડિયો શેર કર્યો છે જેમાં અભિનેત્રીએ બ્રા વિનાનો ડ્રેસ પહેર્યો છે અને પોતાના આખા શરીરને પેઈન્ટ કરાવ્યુ છે. તેના હાથમાં પેઈન્ટ કરાવેલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X