હૉસ્પિટલમાં ભરતી ઉર્ફી જાવેદ બેડ પર કપડા ખોલીને કરતી હતી આવી હરકત, ડૉક્ટરે ખખડાવી!

ઉર્ફી જાવેદ હાલમાં હૉસ્પિટલમાં ભરતી છે. જ્યાંથી તેણે એવા ફોટો શેર કર્યા છે. જેના માટે તેને ડૉક્ટરે પણ ખખડાવી દીધી.

Urfi Javed Hospitalise: ઉર્ફી જાવેદ હાલમાં હૉસ્પિટલમાં દાખલ છે. જે અંગે ઉર્ફીએ જણાવ્યુ છે કે તેને લેરિંજાઈટિસ થયુ છે. જે અવાજ સાથે જોડાયેલી બિમારી છે. આ બિમારીમાં અવાજ બેસી જાય છે અને નબળો પણ થઈ જાય છે. હૉસ્પિટલમાંથી ઉર્ફીએ પોતાના ફેન્સ માટે લેટેસ્ટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

હૉસ્પિટલના બેડ પર કોટના બટન ખુલ્લા કરીને બેઠી

હૉસ્પિટલના બેડ પર કોટના બટન ખુલ્લા કરીને બેઠી

વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે ઉર્ફી હૉસ્પિટલના બેડ પર બેઠી છે. તેને થયેલી લેરિંજાઈટિસ બિમારીમાં ગળુ સૂકાઈ જાય છે. સૂકી ખાંસી આવે છે અને નાક વહેતુ રહે છે. ઉર્ફીએ ચાહકો સાથે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે હૉસ્પિટલના બેડ પર કોટના બટન ખુલ્લા કરીને બેઠી છે. ઉર્ફીની આંખો પર ડાર્ક સર્કલ દેખાય છે. વિખરાયેલા વાળ સાથે ઉર્ફી તેના ચાહકો માટે આ વીડિયો બનાવતી જોવા મળી રહી છે. આ સાથે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડૉક્ટર ઉર્ફીને વધારે બોલવાની મનાઈ કરતા જોવા મળે છે.

ડૉક્ટરે ખખડાવી

ડૉક્ટરે ખખડાવી

આ સાથે ઉર્ફીએ જે વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે તેમાં તે કોટના બટન ખોલીને હૉસ્પિટલના બેડ પર બેઠી છે. ઉર્ફીની આંખો પર ડાર્ક સર્કલ દેખાય છે. વિખરાયેલા વાળ સાથે ઉર્ફી તેના ચાહકો માટે આ વીડિયો બનાવતી જોવા મળી રહી છે. આ સાથે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડૉક્ટર ઉર્ફીને વધારે બોલવાની મનાઈ કરતા જોવા મળે છે.

ઉર્ફી જાવેદ બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી

ઉર્ફી જાવેદ બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ થઈ ગઈ છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે એકથી વધુ બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જો તમે ઉર્ફી જાવેદનુ ઇન્સ્ટાગ્રામ જુઓ તો તે તેના બોલ્ડ ફોટા અને વીડિયોથી ભરેલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X