Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉર્ફી જાવેદે કપડા વિના બનાવ્યો વીડિયો, યુઝર બોલ્યા - 'આને કોઈ અફઘાનિસ્તાન મોકલો રે'

આ વખતે ઉર્ફીએ ત્યારે હદ વટાવી દીધી જ્યારે અભિનેત્રીએ કપડાં વગરનો વીડિયો પોસ્ટ કર્યો.

મુંબઈઃ હંમેશા લાઈમલાઈટમાં રહેનાર ઉર્ફી જાવેદને આજે કોઈ ઓળખની જરૂર નથી. ઉર્ફી સારી રીતે જાણે છે કે તેણે લાઈમલાઈટમાં રહેવા માટે શું કરવાનું છે. દરેક વખતે ઉર્ફી અલગ અંદાજમાં ચાહકોની સામે આવીને બધાને ચોંકાવી દે છે. ઉર્ફી ક્યારેક ચીંથરેહાલ કપડામાં તો ક્યારેક ફાટેલા કપડામાં મહેફિલ લૂંટે છે. પરંતુ આ વખતે ઉર્ફીએ ત્યારે હદ વટાવી દીધી જ્યારે અભિનેત્રીએ કપડાં વગરનો વીડિયો પોસ્ટ કર્યો. હા! ઉર્ફીના હાથમાં કપડાના બદલે બીજુ કંઈક દેખાયુ જેનાથી તેણે પોતાને ઢાંકી રાખી હતી.

ઉર્ફીનો ગજબ અંદાજ

ઉર્ફીનો ગજબ અંદાજ

આ વખતે આપણને ઉર્ફીની એવી સ્ટાઈલ જોવા મળી જે કદાચ પહેલા ક્યારેય નહિ જોઈ હોય. આ વખતે અભિનેત્રીએ કપડા વગરનો વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ વખતે ઉર્ફીએ પોતાની જાતને વિચિત્ર આઉટફિટને બદલે ન્યૂઝપેપરથી ઢાંકી દીધી છે. જે કાગળ વડે ઉર્ફીએ પોતાની જાતને ઢાંકી છે તેના પર લખેલુ જોઈ શકાય છે. લાગે છે કે અભિનેત્રીએ નફરત કરનારાઓને જવાબ આપવા માટે આ વીડિયો મૂક્યો છે.

ફેન્સે આપી પ્રતિક્રિયા

ફેન્સે આપી પ્રતિક્રિયા

ઉર્ફીના આ વીડિયો પર ફેન્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો ઉર્ફીને પાગલ કહી રહ્યા છે, તો કેટલાક હિંમતવાન કહી રહ્યા છે. બીજી તરફ ઉર્ફીના ચાહકો તેની સ્ટાઈલના દિવાના બની ગયા છે. ઉર્ફીની આ પોસ્ટનો જવાબ આપતા એક યુઝરે લખ્યુ- આને અફઘાનિસ્તાનમાં મોકલો. વળી, કેટલાક યુઝર્સે ઉર્ફીની આ ફેશન સેન્સને બેશરમ ગણાવી છે.

વાયરલ થઈ ઉર્ફીની સુસાઈડવાળી પોસ્ટ

વાયરલ થઈ ઉર્ફીની સુસાઈડવાળી પોસ્ટ

તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઉર્ફી જાવેદ સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખુદ ઉર્ફી જાવેદે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે છોકરીના ગળામાં ફાંસો લટકી રહ્યો છે, જેમાં તે આત્મહત્યા કરતી જોવા મળી રહી છે. આ ફોટો સાથે ઉર્ફીનો ફોટો પણ કોલાજ બનાવીને બનાવવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યુ છે- RIP ઉર્ફે જાવેદ. આ પોસ્ટ પર કોમેન્ટ કરતા એક વ્યક્તિએ લખ્યુ છે કે હું ઉર્ફીને મારનાર વ્યક્તિ સાથે ઉભો છુ. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ઉર્ફીએ કહ્યુ કે દુનિયામાં શું થઈ રહ્યુ છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X