ઉર્ફી જાવેદની બહેન ડૉલીએ બ્રાલેસ થઈને પહેર્યુ ફ્રંટ ઓપન ટૉપ, પછી કેમેરા સામે કરી આ હરકત

શું તમે જાણો છો કે ઉર્ફીની જેમ તેની બહેન ડૉલી જાવેદ પણ બોલ્ડનેસમાં કમ નથી. ડૉલી જાવેદ પણ બહેન ઉર્ફી જેવા બોલ્ડ કપડામાં ફોટો ક્લિક કરાવતી જોવા મળે છે.

મુંબઈઃ સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફે જાવેદ તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સને કારણે સતત ચર્ચામાં રહે છે. જ્યારે પણ ઉર્ફી જાવેદ કેમેરાની સામે આવે છે ત્યારે તેના અનોખા ડ્રેસ જોઈને દરેકના હોશ ઉડી જાય છે. ઉર્ફીના ડ્રેસ માત્ર બોલ્ડ નથી પરંતુ કેટલીકવાર તેના ડ્રેસ એવા હોય છે કે લોકો કહેવા લાગે છે કે તેણે આ ડ્રેસ કેમ પહેર્યો છે. ઘણીવાર ઉર્ફી કેમેરાની સામે તેની મર્યાદા ઓળંગી જાય છે. તે કપડા વગર પણ ફોટોશૂટ કરવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉર્ફીની જેમ તેની બહેન ડૉલી જાવેદ પણ બોલ્ડનેસમાં કમ નથી. ડૉલી જાવેદ પણ બહેન ઉર્ફી જેવા બોલ્ડ કપડામાં ફોટો ક્લિક કરાવતી જોવા મળે છે.

ડૉલી જાવેદે પહેર્યો રીવિલિંગ ડ્રેસ

ડૉલી જાવેદે પહેર્યો રીવિલિંગ ડ્રેસ

લેટેસ્ટ તસવીરોમાં ઉર્ફી જાવેદની બહેન ડૉલી જાવેદે બ્રાલેસ થઈને એક સુંદર ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ પહેરીને ડૉલી કેમેરા સામે પોતાનો કિલર પોઝ આપી રહી છે. ઉર્ફી જાવેદની બહેન ડૉલીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જેમાં તેણે બ્રાલેસ થઈને ફ્રન્ટ ઓપન ટોપ પહેર્યુ છે. આમાં ડૉલીનુ ટૉપ આગળના ભાગમાંથી માત્ર એક દોરી પર ટકેલુ છે.

બ્રાલેસ થઈને પડાવ્યો ફોટો

બ્રાલેસ થઈને પડાવ્યો ફોટો

આ ટૉપ ડૉલીનો બોલ્ડ લુક દર્શાવે છે. આ બોલ્ડ ટૉપમાં ડૉલી કેમેરાની સામે કિલર લુક બતાવતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ડૉલીના ફોટામાં જોઈ શકાય છે કે તેણે બ્રાઉન કલરનુ ટોપ અને તે જ કલરનુ ટ્રાઉઝર પહેર્યુ છે. જે તેના બોલ્ડ લુકને પરફેક્ટ બનાવી રહી છે. લોકો ઉર્ફીની બહેનની આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને ઉર્ફી જેવી બોલ્ડ કહી રહ્યા છે.

વાયરલ થઈ રહ્યો છે ફોટો

તસવીર જોઈને સ્પષ્ટ થાય છે કે ડૉલી બ્રાલેસ છે. આ ટૉપનુ નેક એટલુ ડીપ છે કે તે ડૉલીના લુકને વધુ બોલ્ડ બનાવવાનો પ્રયાસ કરે છે. ડૉલી જાવેદે તેની આ બોલ્ડ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ બોલ્ડ તસ્વીરો શેર કરતા ડૉલીએ કેપ્શનમાં લખ્યુ - પતંગિયા ત્યારે જીવંત થાય છે જ્યારે તેઓ તમારી બાજુમાં હોય.

બોલ્ડ ફોટાથી ભર્યુ છે સોશિયલ મીડિયા

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની બહેન ડૉલીનુ સોશિયલ મીડિયા અકાઉન્ટ બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલુ છે. તે દરરોજ ઉર્ફી જેવા જુદા જુદા બોલ્ડ ડ્રેસમાં જોવા મળે છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને તેની બોલ્ડનેસથી વાકેફ કરે છે.

ઉર્ફીની જેમ છે યુનિક ફેશન સેન્સ

ઉર્ફીની જેમ છે યુનિક ફેશન સેન્સ

તમને જણાવી દઈએ કે ઉર્ફીની જેમ ડૉલી પણ સોશિયલ મીડિયા પર એકથી વધુ ડ્રેસ પહેરીને પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જેના પર તેના ફેન્સ પ્રેમ વરસાવે છે. ડૉલીની જેમ તેની બીજી બહેન અસફી પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. આ તમામ બહેનો પોતાની બોલ્ડનેસ માટે ફેમસ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X