બર્થ ડે સેલિબ્રેટ કરવા માલદીવ પહોંચી ઉર્વર્શી રૌતેલા, બિકીનીમાં વીડિયો શેર કર્યો!

બોલિવૂડની બોલ્ડ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાલ જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આ દિવસોમાં તે પોતાના ખાસ દિવસની ઉજવણી કરવા માટે માલદીવમાં વેકેશન માણી રહી છે.

નવી દિલ્હી : બોલિવૂડની બોલ્ડ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાલ જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આ દિવસોમાં તે પોતાના ખાસ દિવસની ઉજવણી કરવા માટે માલદીવમાં વેકેશન માણી રહી છે. માલદીવ પહોંચતા જ ઉર્વશીએ સોશિયલ મીડિયા પર આતંક મચાવવાનુ શરૂ કરી દીધું છે. તેણે બિકીનીનો વીડિયો શેર કર્યો છે. જે તેના ચાહકોના દિલ ધડકાવી રહ્યો છે.

Urvarshi Rautela

ફ્લોરલ બિકીનીમાં ફિગર ફ્લોન્ટ કર્યુ

ઉર્વશી રૌતેલા હંમેશા પોતાની ફિટનેસ અને પરફેક્ટ ફિગરથી લોકોના દિલ જીતે છે. પરંતુ આ વખતે તેણે ફ્લોરલ બિકીનીમાં જે વીડિયો શેર કર્યો છે તે તેના દરેક ફેન્સ પર વીજળી ગીરાવી રહ્યો છે. આ વીડિયોમાં તે દરિયા કિનારે ચાલતી જોવા મળી રહી છે.

જન્મદિવસ પર કરોડોની કિંમતની જ્વેલરી પહેરી

ઉર્વશી રૌતેલાએ ગત દિવસે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કિંમતી હીરાના દાગીના પહેરેલી જોવા મળી હતી. આ વિડિયોમાં તેણીએ હીરા જડેલા ડબલ-લેયર નેકલેસ, બ્રેસલેટ, ચેઇનની ડિઝાઇનમાં લાંબી ઇયરિંગ્સ અને મોટી હીરાની વીંટી પહેરેલી જોવા મળે છે. નોંધનીય છે કે આ જ્વેલરી ઇન્ટરનેશનલ ડિઝાઇનર ફર્ન વેન અમાન્ટોએ ડિઝાઇન કરી છે. જેની કિંમત 1 મિલિયન ડોલર છે. જે ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ સાડા સાત કરોડ છે.

આ ફિલ્મોમાં જોવા મળશે

આ ફિલ્મોમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટ પર, ઉર્વશી છેલ્લે મિસ યુનિવર્સ પેજન્ટ 2021 ને જજ કરતી જોવા મળી હતી. તેણે આરબ સુપરસ્ટાર મોહમ્મદ રમઝાન સાથેના ગીત 'વર્સાસ બેબી' માટે પણ પ્રશંસા મેળવી હતી. ઉર્વશી ટૂંક સમયમાં જિયો સ્ટુડિયોની વેબ સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં રણદીપ હુડ્ડા સાથે લીડ રોલમાં જોવા મળશે. તે થ્રિલર 'બ્લેક રોઝ' તેમજ 'થિરુટ્ટુ પાયલ 2'ની હિન્દી રિમેકમાં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે. ઉર્વશી સરવણની સામે 'ધ લિજેન્ડ'થી તમિલમાં ડેબ્યૂ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X