Urvashi Rautela Video : ઉર્વશી રૌતેલા પહેલા પણ ઘણા સ્ટાર્સના પ્રાઈવેટ વીડિયો લીક થઈ ચુક્યા છે

Urvashi Rautela Video : અભિનેત્રી ઉર્વશી રૌતેલાના પ્રાઈવેટ વીડિયોએ હંગામો વીડિયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ બાદ મોટો વિવાદ સર્જાયો છે.

જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ઉર્વશી રૌતેલા પહેલી નથી જેનો પ્રાઈવેટ વીડિયો લીક થયો હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર્સના વીડિયો લીક થઈ ચુક્યા છે. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે.

Urvashi Rautela Video

સોહા અલી ખાન
થોડા વર્ષો પહેલા સોહાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે સ્પામાં વેક્સ માટે કપડાં બદલતી જોવા મળી હતી. જો કે આ વિડીયો સાચો છે કે નકલી તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

કરીના કપૂર
અભિનેત્રી કરીના કપૂર સૈફ અલી ખાન પહેલા અભિનેતા શાહિદ કપૂરને ડેટ કરી ચૂકી છે. તે સમયે બંનેનો કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો.

પ્રીતિ ઝિન્ટા
બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અભિનેત્રી શાવર લેતી જોવા મળી હતી. જો કે આ અંગે વાત કરતી વખતે પ્રીતિએ આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.

મોના સિંહ
એક્ટ્રેસ મોના સિંહ પણ એક વીડિયોના કારણે ચર્ચામાં રહી હતી. વાસ્તવમાં અભિનેત્રીનો એક ન્યૂડ વીડિયો સામે આવ્યો હતો. જેના કારણે તેની લાઈફ પ્રભાવિત થઈ હતી. જો કે અભિનેત્રીએ કહ્યું હતું કે આ વીડિયો મોર્ફ કરવામાં આવ્યો છે. આ પછી અભિનેત્રીએ ફરિયાદ પણ નોંધાવી હતી.

મલાઈકા અરોરા

અભિનેત્રી મલાઈકા અરોરાનું નામ આ લિસ્ટમાં સામેલ છે. અભિનેત્રીનો એક એમએમએસ વાયરલ થયો હતો. જેમાં તે એક પુરૂષ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી.

મનીષા કોઈરાલા
હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી મનીષા કોઈરાલા પણ આવા વીડિયોનો શિકાર બની છે. વાસ્તવમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અભિનેત્રીએ તેને નકલી ગણાવ્યો અને કહ્યું હતું કે આવી બાબતો પર ધ્યાન આપવાની જરૂર નથી.

આર્યન ખાન
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી સાથે મેકઆઉટ કરતો જોવા મળ્યો હતો. જો કે, બાદમાં આ વીડિયોને ફેક જાહેર કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X