પ્રિયંકાએ ખાખી પેન્ટ પહેર્યું તો લોકોએ મજાક ઉડાવી, કહ્યું- RSSમાં જોડાઈ ગઈ

પ્રિયંકાએ ખાખી પેન્ટ પહેર્યું તો લોકોએ મજાક ઉડાવી, કહ્યું- RSSમાં જોડાઈ ગઈ

સુપરસ્ટાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપાડાને લઈ અવારનવાર કેટલાય પ્રકારની ખબરો આવતી રહે છે આ સમયે એક તસવીરો ભારે બબાલ મચાવી રાખી છે. જણાવી દઈએ કે હાલ સોશિયલ મીડિયા પર પ્રિયંકાની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે ખાખી રંગની હાફ પેન્ટમાં જોવા મળી રહી છે. આ તસવીરને જોયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેની ભારે મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે અને આરએસએસ સાથે જોડતા કેટલાય મીમ્સ બનાવી નાખ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે પ્રિયંકા ચોપરાએ આરએસએસ જોઈન કરી લીધું છે. જુઓ કેટલાક ચટપટા ટ્વીટ્સ...

બિગ બ્રેકિંગ

બિગ બ્રેકિંગ

પ્રિયંકાની આ તસવીરને પોસ્ટ કરતા એક યૂઝરે લખ્યું- બિગ બ્રેકિંગ ન્યૂજ, પ્રિયંકાએ આરએસએસ જોઈન કરી લીધું છે.

નિખિલ જોહર

નિખિલ જોહર

એક યૂઝરે લખ્યું કે નિક જોનસનું નામ આરએસએસ મીટિંગ બાદ નિખિલ જોહર થઈ ગયું છે.

બ્રાન્ડ એમ્બેસેડર

બ્રાન્ડ એમ્બેસેડર

એક યૂઝરે પ્રિયંકા ચોપરાને આરએસએસની ઈન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર ગણાવી છે.

અમિત શાહે મનાવી

અમિત શાહે મનાવી

એક યૂઝરે કહ્યું કે મોટાભાઈ અમિત શાહે આખરે પ્રિયંકા ચોપરાને આરએસએસ જોઈન કરવા માટે મનાવી જ લીધી.

નાગપુર ઑફિસ

નાગપુર ઑફિસ

એક યૂઝરે લખ્યું છે કે પ્રિયંકા ચોપરાને આરએસએસ નાગપુર ઑફિસમાં જોઈ સારું લાગ્યું, તેણે સંઘમાં જોડાવવા માટે ઈન્ક્વાયરી કરી છે.

આરએસએસ મીટિંગ

આરએસએસ મીટિંગ

આ યૂઝરે લખ્યું કે પ્રિયંકા ચોપરા આરએસએસની મીટિંગ જોઈન કર્યા બાદ.

સ્વૈગ

સ્વૈગ

એક યૂઝરે આને આરએસએસ સ્વૈગ ગણાવા ફોટો શેર કરી. પ્રિયંકા ચોપરા હાલ ફરહાન અખ્તરની સાથે ફિલ્મ સ્કાઈ ઈઝ પિંકને લઈ ભારે ચર્ચામાં છે. આ ફિલ્મની સાથોસાથ તે વિદેશ પ્રવાસ કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X