રેડ લહેંગામાં કાતિલ અદાઓ સાથે રેમ્પ પર ઉતરી વાણી કપૂર, જુઓ ફોટો
બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ વાણી કપૂર દિલ્હીમાં ઈન્ડિયા કોચર વિકમાં જોવા મળી હતી. અહીં વાણીએ રેડ આઉટફિટમાં આગ લગાવી દીધી હતી.
વાણી કપૂર કોચર વીક 2023માં શોસ્ટોપર હતી અને છવાઈ ગઈ હતી. અહીં વાણી કપૂર રેડ લહેંગામાં રેમ્પ પર ઉતરી હતી. ડિઝાઈન રેડ લહેંગામાં વાણી કપૂર કમાલની ખૂબસૂરત લાગી હતી. રેમ્પ પર વાણી કપૂર સ્લીવલેસ મેચિંગ બ્લાઉઝમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળતી હતી.

અહીં વાણી કપૂરે હેવી રેડ લહેંગા હાથ પર દુપટ્ટાથી સ્ટાઇલ કરી હતી. વાણીએ ન્યૂડ મેકઅપ સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા. જ્વેલરી વિશે વાત કરીએ તો વાણીએ તેના ગળામાં ગ્રીન ડાયમંડ નેકપીસ પહેર્યો હતો.
વાણી કપૂર તેની ફિલ્મો કરતાં તેના બોલ્ડ અંદાજ અને ફેશન માટે વધુ જાણીતી છે. વાણી કપૂરની ફેશન સેન્સ અને સ્ટાઇલના લોકો દિવાના છે. વાણી કપૂરની સ્ટાઈલ હંમેશા ટ્રેડિંગમાં રહે છે. વાણી કપૂરની ફેશન સેન્સ સાથે તેના પરફેક્ટ ફિગર અને ફિટનેસના પણ લોકો દિવાના છે.
વાણી કપૂર પણ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. વાણી તેના ફેન્સ માટે તેના તમામ હોટ એન્ડ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર શેર કરે છે. વાણીનું ઈન્સ્ટાગ્રામ આ વાતનો પુરાવો આપે છે.












Click it and Unblock the Notifications
