પિંક બિકીનીમાં કમાલ લાગી રહી છે વેદિકા કુમાર, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટોશૂટ!

બી ટાઉનની બોલ્ડ અભિનેત્રી વેદિકા કુમારે તેના લેટેસ્ટ બિકીની ફોટો દ્વારા સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. વેદિકા તેના બોલ્ડ અને અને ગ્લેમરસ ફોટોથી ઈન્ટરનેટનું તાપમાન વધારીને રાખે છે.

બી ટાઉનની બોલ્ડ અભિનેત્રી વેદિકા કુમારે તેના લેટેસ્ટ બિકીની ફોટો દ્વારા સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. વેદિકા તેના બોલ્ડ અને અને ગ્લેમરસ ફોટોથી ઈન્ટરનેટનું તાપમાન વધારીને રાખે છે.

વેદિકા હાલ વેકેશન પર છે

વેદિકા હાલ વેકેશન પર છે

બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક વેદિકા કુમાર આ દિવસોમાં ફિલ્મોમાંથી બ્રેક પર છે. આવી સ્થિતિમાં વેદિકાએ તેના વેકેશન દરમિયાનની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીની અવતારમાં જોવા મળી રહી છે.

વેદિકા માલદિવમાં છે

વેદિકા માલદિવમાં છે

વેદિકા કુમાર હાલ માલદીવના પ્રવાસે ગયા છે. જે અંતર્ગત તે પોતાની ટ્રિપને જોરદાર એન્જોય કરી રહી છે અને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સતત ફોટો-વિડિયો શેર કરી રહી છે.

વેદિકા બિકીની પહેરી બીચ પર ચીલ કરી રહી છે

વેદિકા બિકીની પહેરી બીચ પર ચીલ કરી રહી છે

વેદિકા કુમારની ઈન્સ્ટાગ્રામ પરની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પિંક કલરની બિકીનીમાં તેનો લુક કેટલો હોટ અને સિંગલિંગ છે.

પિંક બિકીનીમાં વેદિકા બોલ્ડ લાગી રહી છે

વેદિકા કુમારના આ લેટેસ્ટ બિકીની ફોટોઝને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે, જેના કારણે વેદિકાના આ ફોટા વાયરલ થઈ રહ્યાં છે.

વેદિકાએ સાઉથથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

વેદિકાએ સાઉથથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

વેદિકા કુમારે સાઉથ સિનેમા દ્વારા અભિનયની શરૂઆત કરી હતી અને હાલમાં તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો પણ બની ગઈ છે.

ઈમરાન હાશ્મી સાથે કામ કરી ચુકી છે

ઈમરાન હાશ્મી સાથે કામ કરી ચુકી છે

વેદિકાએ હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'ધ બોડી'માં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના માટે તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી.

વેદિકાની મોટી ફેન ફોલોઈંગ છે

વેદિકા કુમારના ફેન્સની સંખ્યા પણ ઘણી વધારે છે, જેનો અંદાજ તમે તેના 3.4 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ દ્વારા સરળતાથી લગાવી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X