Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : સુપર મૉડેલ બનવા 9 કિલો ‘ઘટ્યાં’ વીણા!

મુંબઈ, 2 સપ્ટેમ્બર : અભિનેત્રી વીણા મલિકકહેછે કે તેમણે પોતાની આગામી ફિલ્મ સુપર મૉડેલ માટે 9 કિલો વજન ઘટાડવું પડ્યું. તેના માટે તેમને પોતાના ખોરાકમાંથી કેટલીક મનપસંદ વસ્તુઓ બાકાત કરવી પડી.

સુપર મૉડેલ ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે વીણા મલિકે જણાવ્યું -પાત્રમાં ફિટ બેસવા માટે મારે સખત પરિશ્રમ કરવો પડ્યો. જ્યારે નિર્માતા-દિગ્દર્શક નવીન બત્રા મારી પાસે આવ્યા, તો તેમણે જણાવ્યું કે વીણાજી, આપે પોતાનું વજન ઘટાડી 47 કિલો કરવાની જરૂર છે. તે વખતે મારૂં વજન 56 કિલો હતું. તેથી સુપર મૉડેલ બનવા માટે મારે ખોરાક ઓછો કરવો પડ્યો.

વીણા મલિકે જણાવ્યું - સ્વાભાવિક છે, અભિનય કરતાં પાત્રના ભાવનાત્મક ઉતાર-ચઢાવ પામવા માટે પણ એવું થયું. હું તેને પડદા ઉપર એકદમ વાસ્તવિક બતાવા માંતી હતી. નોંધનીય છે કે સુપર મૉડેલ ફિલ્મમાં અભિનેતા અશ્મિત પટેલ પણ છે. ફિલ્મ 27મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

9 કિલો ‘ઘટ્યાં’ વીણા!

9 કિલો ‘ઘટ્યાં’ વીણા!

અભિનેત્રી વીણા મલિક કહેછે કે તેમણે પોતાની આગામી ફિલ્મ સુપર મૉડેલ માટે 9 કિલો વજન ઘટાડવું પડ્યું. તેના માટે તેમને પોતાના ખોરાકમાંથી કેટલીક મનપસંદ વસ્તુઓ બાકાત કરવી પડી.

મધ્યમ વર્ગીય છોકરીની વાર્તા

મધ્યમ વર્ગીય છોકરીની વાર્તા

વીણાએ જણાવ્યું - સુપર મૉડલે એક મધ્યમ વર્ગીય છોકરીની વાર્તા છે કે જે ઘણા અપ-ડાઉન્સ બાદ સ્ટાર ડમ હાસલ કરે છે.

ગ્લૅમરસ વીણા

ગ્લૅમરસ વીણા

આ ફિલ્મમાં વીણા મલિક વધુ ગ્લૅમરસ અંદાજમાં દેખાશે.

અશ્મિત પટેલ પણ

અશ્મિત પટેલ પણ

ફિલ્મના અન્ય કલાકારોમાં અશ્મિત પટેલ, બૉબી ડાર્લિંગ, આદિ ઈરાની પણ છે.

મારા-અશ્મિત વચ્ચે કોઈ સંબંધ નથી

મારા-અશ્મિત વચ્ચે કોઈ સંબંધ નથી

ક્યારેક અશ્મિત પટેલ સાથે પોતાના પ્રેમનો ઇઝહાર કરનાર વીણા કહે છે કે તેમની અને અશ્મિત વચ્ચે કંઈ હતું નહીં અને છે પણ નહિં.

હવે બિકિની નહીં

હવે બિકિની નહીં

29 વર્ષીય વીણા મલિકે જણાવ્યું - સુપર મૉડેલ ફિલ્મમાં મેં ઘણી બિકિનીઓ પહેરી છે. મેં અગાઉ ક્યારેય આ પરિધાન આટલી બધી વખત નથી પહેર્યું. હવે મારો બીજી વાર બિકિની પહેરવાનો ઇરાદો નથી.

ફિજીમાં શૂટિંગ

ફિજીમાં શૂટિંગ

નવીન બત્રા દિગ્દર્શિત સુપર મૉડેલ ફિલ્મનું શૂટિંગ ફિજીમાં થયું છે. અશ્મિત પટેલ આ ફિલ્મમાં ફોટોગ્રાફરની ભૂમિકા ભજવી રહ્યાં છે.

વ્યસ્ત છે વીણા

વ્યસ્ત છે વીણા

વીણા સતીશ રેડ્ડી નિર્મિત ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સ ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X