Pics : અજમેર શરીફ બાદ વીણા મલિક પહોંચ્યાં ગુરુદ્વારા
પટિયાલા, 5 એપ્રિલ : પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક અજમેર શરીફ બાદ હવે ગુરુદ્વારે પહોંચ્યાં છે. વીણાએ એહ દિલ દા મામલા હૈ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં અહીં ગુરુદ્વારામાં પહોંચી માથું ટેકવ્યું. તેમની સાથે ફિલ્મની આખી ટીમ પણ હતી.
વીણા મલિકે તાજેતરમાં અજમેર શરીફમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે ચાદર ચડાવી હતી. તેમણે પોતાની આગામી ફિલ્મ ઝિંદગી 50 50ની સફળતા માટે સૂફી ધર્મસ્થળ પર માથું ટેકવ્યું હતું અને દરગાહ ખાતે ઝિયારત પણ કરી હતી.
અજમેર બાદ વીણા મલિક હવે પોતાની આવનાર પંજાબી ફિલ્મની સફળતા માટે પટિયાલાના દુઃખનિવારણ સાહિબમાં માથું ટેકવ્યું અને ગુરુ ઘરના આશીર્વાદ લીધાં. નાઇટ હર્ટ પ્રોડક્શન હેઠળ બનનાર એહ દિલ દા મામલા હૈ ફિલ્મના દિગ્દર્શક હરપ્રીત સિંહ તથા નિર્માતા અંગદ સિંહ છે, જ્યારે ફિલ્મમાં વીણાના હરો ઇંદ્રજીત નિક્કૂ છે. ફિલ્મમાં રાય જુઝાર, શહર પટિયાલા દે... ગીતના ગાયક ગિલ સુરજીત, ભોટૂ તેમજ કાકે શાહ સાથે ગાયિકા ડોલી સિદ્ધૂ પણ દેખાશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
શૂટિંગ શરૂ કરતાં પહેલાં વીણા મલિક અને ફિલ્મની ટીમે લીધેલી ગુરુદ્વારાની મુલાકાતની તસવીરો જુઓ.

વીણા મલિકે ગુરુદ્વારામાં માથું ટેકવ્યું
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક અજમેર શરીફ બાદ હવે ગુરુદ્વારે પહોંચ્યાં. વીણાએ એહ દિલ દા મામલા હૈ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં અગાઉ પટિયાલા ખાતેના દુઃખનિવારણ સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું. તેમની સાથે ફિલ્મની આખી ટીમ પણ હતી.

-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી

Click it and Unblock the Notifications