Video : બ્લેક બ્રાલેટ-શોર્ટ્સમાં કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાનો બોલ્ડ લુક વાયરલ, જુઓ વીડિયો
ટિકટોકથી ફેસમ થયેલી અંજલિ અરોરા દિવસે દિવસે ફેમસ થઈ રહી છે. અંજલિ અરોરા આ આ દિવસોમાં તેની બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયાનો પારો ગરમ રાખે છે. હવે અંજલિ અરોરાએ તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.
અંજલિ અરોરા હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે તે તેના બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ વીડિયો અને ફોટોથી બોલિવૂડની કોઈપણ અભિનેત્રીને ટક્કર આપતી જોવા મળે છે. અંજલિ અરોરાએ હાલમાં જ તેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અંજલિ બ્લેક બ્રાલેટ અને શોર્ટ્સમાં કયામત લાગી રહી છે. ફેન્સ તેના લુકના વખાણ થઈ રહ્યા છે.

અંજલિ અરોરાનો આ સૌથી બોલ્ડ વીડિયો છે. બ્લેક બ્રાલેટ અને શોટ્સમાં અંજલિ અરોરા અલગ-અલગ રીતે પોઝ આપી રહી છે. હવે અંજલિનો લુક જોઈને ફેન્સ તેના પર પર લાઈક અને શેરનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે.
એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યુ કે, 'અંજલિ અરોરાનો કોના પર છે? અન્ય એકે લખ્યું કે, યે તો ગઝબ સેક્સી હૈ. જો કે અંજલિનો આ પહેલો વીડિયો નથી. આ પહેલા પણ અંજલિ અરોરાના ઘણા વીડિ. વાયરલ થયા છે. અંજલિને કચ્ચા બદામ સોંગથી ખાસ ઓળખ મળી.
અંજલિ અરોરા હવે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તેના વીડિયો આવતાની સાથે જ સાથે જ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ જાય છે. અંજલિ પણ હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવાનું સારી રીતે જાણે છે અને તેના હોટ વીડિયો શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
