Video : બોલ્ડ અવતારમાં કેમેરામાં કેદ થઈ બોલિવૂડની બેસ્ટી, જુઓ દિશા અને મૌનીનો હોટ અંદાજ

બોલિવૂડમાં આ દિવસોમાં દિશા પટણી અને મૌની રોયની નવી નવી ફ્રેન્ડશીપની ખુબ ચર્ચાઓ છે. આ બેસ્ટી ઘણી વખત બોલ્ડ અંદાજમાં કેમેરામાં કેદ થાય છે. હાલમાં જ બન્ને એક સાથે હોટ એન્ડ હોલ્ડ લુકમાં કેમેરામાં કેદ થઈ હતી.

બોલિવૂડની ફિટનેસ ક્વીન મૌની રોય અને દિશા પટણી તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખે છે. બંનેની દોસ્તીની ખુબ ચર્ચા છે ત્યારે તે ઘણી વખત સાથે ધમાલ કરતી જોવા મળે છે.

disha patani - mauni roy

હાલમાં જ દિશા પટણી અને મૌની રોય સાથે ડિનર ડેટ પર પહોંચી હતી. અહીં બન્ને કેમેરામાં કેદ થઈ હતી. અહીંથી બન્નેના લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

દિશા પટણી અને મૌની રોય તેના કેટલાક મિત્રો સાથે ડિનર પર પહોંચી હતી. અહીં મૌની રોય હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી અને પોતાની હોટનેસને કારણે ચર્ચામાં આવી છે. બીજી તરફ દિશા પટણી તેની ફિટનેસ અને તેની સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. અહીં બન્ને સાથે મૌની રોયનો હસબન્ડ સૂરજ નામ્બિયાર પણ જોવા મળ્યો હતો.

હવે મૌની રોય અને દિશા પટણીનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બન્નેના વીડિયો પર ફેન્સ તેના પર કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે.

આ દિવસોમાં શા પટણી અને મૌની રોય ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ બેસ્ટ ફ્રેન્ડ બની છે. બંને અભિનેત્રીઓ ઘણીવાર સાથે જોવા મળે છે. એટલું જ નહીં બંને સાથે વેકેશન પર પણ જાય છે. જેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X