Video : બોલ્ડ ડ્રેસ પહેરીને ઈજ્જત બચાવતી જોવા મળી દિશા પટ્ટણી, વીડિયો વાયરલ
બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ દિશા પટ્ટણી તેની બોલ્ડ ફેશન સેન્સ માટે જાણીતી છે. જો કે આ વખતે તેની આ જ બોલ્ડ ફેશન તેના માટે મુશ્કેલી બની ગઈ.
હાલ સોશિયલ મીડિયા પર દિશા પટણીના લેટેસ્ટ લુકની ચર્ચા જોર પર છે. દિશા હાલમાં જ મીની ફ્રોકમાં કેમેરામાં કેદ થઈ હતી. આ બોલ્ડ અવતાર હવે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દિશા પટણી સૈફ અલી ખાન સાથે બેઠી છે. આ વીડિયોમાં દિશા પટણી સૈફ અલી ખાન સાથે વાત કરી રહી છે. વીડિયો સામે આવતાની સાથે જ લોકો તેના દેખાવ પર હંમેશની જેમ કોમેન્ટ કરી રહ્યા છે.
ઘણા લોકોએ તેના એક્સ-અફવા બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફનું નામ લઈને કોમેન્ટ પણ કરી છે. અહીં દિશા પટ્ટણી પોતે ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહી છે, ખૂબ જ ટાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
દિશા પટણીનો આ વીડિયો જોયા બાદ લોકો ઘણી બધી વાતો કરી રહ્યા છે. અહીં લોકો ટાઈગર શ્રોફને લઈને પણ કોમેન્ટ કરી રહ્યા છે.
ઘણા યુઝર્સના મતે દિશાની વધતી બોલ્ડનેસ પાછળનું કારણ તેનો નવો બોયફ્રેન્ડ છે. સાથે જ દિશાના ફેન્સ પણ આ તસવીરો જોઈને ઝૂમી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ તે ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપને લઈને ચર્ચામાં હતી. આ સાથે આ તેણી હવે તેના નવા બોયફ્રેન્ડ સાથે ખૂબ એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર દરરોજ દિશા અને તેના નવા બોયફ્રેન્ડની તસવીરો જોવા મળે છે.












Click it and Unblock the Notifications
