Video : મલાઈકા અરોરાએ બોલ્ડ અવતારમા લાઈવ કોન્સર્ટમાં ટુમકા લગાવ્યા, વીડિયો વાયરલ
Malaika arora in live concert : અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં તેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. આ ચર્ચા વચ્ચે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં જ મલાઈકા અરોરા એપી ઢિલ્લોનના એક કોન્સર્ટમાં પહોંચી હતી. અહીં મલાઈકા અરોરા એકદમ હોટ લુકમાં ઠુકમા લગાવતી કેમેરામાં કેદ થઈ.

એપી ઢિલ્લોનનો કોન્સર્ટ હાલ દુનિયાભરમાં ચર્ચામાં છે. મલાઈકા અરોરા આ લાઈવ કોન્સર્ટમાં સામેલ થઈ હતી. અહીં મલાઈકા અરોરા બ્લેક વન પીસ ડ્રેસમાં સ્ટેજ પર પહોંચી હતી અને ઢિલ્લોન સાથે ગળામાં હાથ નાંખીને ઠુમકા લગાવતી જોવા મળી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા અરોરા સ્ટેજ પહોંચી તરત જ એપી ઢિલ્લોન તેના ગળામાં હાથ નાંખીને ગાવાનું શરૂ કરે છે. મલાઈકા વાત કરતી વખતે અંતર જાળવી રાખે છે પરંતુ આ પછી પણ એપી ઢિલ્લોન મલાઈકાને સ્ટેજ પર ગળે લગાવે છે.
તમને જણાવી દઈએ કે, આ વીડિયો વોમપ્લા નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
આ વીડિયો જોયા બાદ યુઝર્સ કમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો મલાઈકા અરોરા અને ઢિલ્લોનને આ હરકત માટે ટ્રોલ પણ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યુ કે, આ રીતે મહિલાના ગળામાં હાથ રાખીને ગીત ગાવું એ જરાય સારું નથી. લોકો કોમેન્ટમાં મલાઈકા અરોરાને અર્જુન કપૂરની પણ યાદ અપાવી રહ્યાં છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
