Video : મલાઈકા અરોરા તેના હિપ્સને લઈને ટ્રોલના નિશાને ચડી, ફેન્સે હિપ્સ જોઈને ખરી ખોટી સંભળાવી
અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર સૌથી વધુ છવાયેલી રહે છે. જો કે મલાઈકા અરોરા તેની ફેશન સાથે સાથે તેની વિચિત્ર ચાલને લઈને પણ ટ્રોલના નિશાને ચડે છે.
મલાઈકા અરોરાની તેના ડક વોકને વઈને ઘણી વખત ટ્રોલ થાય છે. આ પહેલા નેટિજન્સ સિવાય ઘણા સેલિબ્રિટીઓ પણ મલાઈકાની ચાલને લઈને કોમેન્ટ કરી ચુક્યા છે. આ ક્રમમાં હવે તે ફરીથી ટ્રોલ થઈ છે.

મલાઈકા અરોરા તેના ફેન્સનું મનોરંજન કરવા પોતાના આ વોકને સિગ્નેચર વોક બનાની રહી છે. હાલમાં જ મલાઈકા અરોરા એક ઈવેન્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન હસીનાના વીડિયો અને તસવીરો સામે આવી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીરો અને વીડિયો સામે આવતા જ ફરી એકવાર મલાઈકાના લુક અને તેના હિપ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો તેનો આ વીડિયો વારંવાર ચલાવી રહ્યા છે અને તો મલાઈકાને ટ્રોલ કરવા માટે યુઝર્સની ફોજ પણ આવી ગઈ છે.
મલાઈકાના અરોરાના આ વીડિયો પર ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ બેકસાઈડ આટલી બધી બહાર કેમ આવે છે? અન્ય એક યુઝરે લખ્યું કે, આ અર્જુન ભૈયાની રાતની કમાલ છે. આ સાથે મલાઈકાના ડક વોકને ટ્રોલ કરતા એક વ્યક્તિએ લખ્યું કે, અર્જુન ભૈયાએ તેને એ હાલતમાં મુકી દીધી છે કે ચાલવું પણ મુશ્કેલ બન્યુ છે.
જણાવી દઈએ કે મલાઈકા અરોરા તેની ફિલ્મો અને કામ કરતા તેની ફેશન અને ફિટનેસ માટે વધુ ફેમસ છે. આ સાથે હસીનાની લવ લાઈફની પણ બી ટાઉનમાં સૌથી વધુ ચર્ચા છે. મલાઈકાના સોશિયલ મીડિયા પર નજર કરીએ તો તે તેના હોટ, બોલ્ડ અને સેક્સી તસવીરોથી ભરેલુ પડ્યુ છે.












Click it and Unblock the Notifications
