VIDEO : પોતાના ઘરમાં પણ બોલ્ડ અંદાજમાં ફરે છે મલાઈકા અરોરા, ઘરનો અંદરનો વીડિયો વાયરલ થયો
અભિનેત્રી મલાઈકા અરોરા તેના કમાલના ફિગર અને ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તમને જાણાીને નવાઈ લાગશે કે બોલ્ડ લુકમાં ઘર બહાર ફરતી મલાઈકા ઘરમાં પણ બોલ્ડ લુકમાં જ ફરે છે.
મલાઈકા અરોરા હવે કોઈ ઓળખની મોહતાજ નથી. તે પોતાની સુંદરતાના કારણે ઘણી ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા 50 વર્ષની છે અને નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

મલાઈકા અરોરા તેના હોટ અને બોલ્ડ ડ્રેસ માટે દરરોજ હેડલાઈન્સમાં રહે છે. આ વખતે પણ તેનો એક વીડિયો સામે આવ્યો છે અને તેમાં તે શાનદાર સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેણે ખૂબ જ ટૂંકો ડ્રેસ પહેર્યો છે.
મલાઈકા અરોરાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને સોશિયસ મીડિયા પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રીને તેના ડ્રેસ માટે પણ ટ્રોલ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહે છે. તેણે 19 વર્ષ પછી અરબાઝ ખાનને છૂટાછેડા આપ્યા અને તેમને એક પુત્ર પણ છે. પરંતુ હવે તે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે, જે તેના કરતા ઘણા વર્ષ નાનો છે.












Click it and Unblock the Notifications
