Video : હાર્દિક પંડ્યાને છોડી અન્ય વ્યક્તિ સાથે મોનોકીની પહેરીને પૂલમાં ચીલ કરતી જોવા મળી નતાશા, જુઓ Video
Natasa Stankovic Pool Video : હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ લીધા બાદ નતાશા સ્ટેનકોવિક ફૂલ મસ્તીના મુડમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સતત બિકીનીમાં ફોટો શેર કર્યા બાદ હવે તે અન્ય વ્યક્તિ સાથે ચીલ કરતી જોવા મળી છે.
હાલમાં જ નતાશા સ્ટેનકોવિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નતાશા બોલ્ડ અંદાજમાં એક વ્યક્તિ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

નતાશા સ્ટેનકોવિક હાર્દિક પંડ્યાથી અલગ થઈને પોતાની બોલ્ડ અને બિંદાસ્ત લાઈફ જીવવા લાગી છે. આ વાતનો પુરાવો આ વીડિયોમાં જોવા મળી રહ્યો છે.
આ વિડિયોમાં નતાશા સાથે જોવા મળી રહેલો વ્યક્તિ બીજો કોઈ નહીં પણ ફિટનેસ ટ્રેનર અને એક્ટર એલેક્ઝાન્ડર એલેક્સ છે. એલેક્સે જ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે નતાશા સાથે પૂલમાં જોવા મળી રહ્યો છે.
નતાશાનો આ પૂલ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર લોકો હાર્દિક પંડ્યાને લઈને પણ ખુબ કોમેન્ટ કરી રહ્યાં છે. એલેક્સ નતાશાનો ખૂબ જૂનો મિત્ર છે. તે હાર્દિક પંડ્યાને પણ મળ્યો છે. સોશિયલ મીડિયા પર આ ત્રણેયની તસવીરો પણ જોવા મળી હતી.
નતાશા અને પંડ્યાના અલગ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે એલેક્સને ટ્રોલ પણ કર્યો હતો. તેના પર નતાશા-હાર્દિકને અલગ કરવાનો આરોપ પલાગ્યો હતો. નતાશા આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર કંઇક ને કંઇક શેર કરતી રહે છે. હાલમાં જ નતાશાએ તેના ઘણા બિકીની ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.












Click it and Unblock the Notifications
