VIDEO : પેન્ટ પહેર્યા વગર જ પતિ સાથે ફરવા નીકળી પડી નેહા ધુપિયા? વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Neha Dhupia Nude Pants Look : અભિનેત્રી નેહા ધુપિયા તેની બોલ્ડ ફેશન સેન્સ માટે જાણીતી છે. નેહા સમયે સમયે તેના બોલ્ડ લુકથી તેનો પરિચય પણ કરાવતી રહે છે.

નેહા ધુપિયા આમ જો વિતેલા જમાનાની અભિનેત્રી છે પર તેની ઢળતી ઉમરે પણ તે તેની બોલ્ડનેસની નવી અભિનેત્રીઓને ટક્કર આપતી રહે છે.

Neha Dhupia Nude Pants Look

નેહા ધૂપિયા હાલમાં જ તેના પતિ અંગદ બેદી સાથે મુંબઈમાં ફરતી કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન બન્નેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યો છે.

અહીં નેહા ધૂપિયા ન્યુડ લુક ટ્રેક પેન્ટમાં જોવા મળી હતી. પહેલી નજરમાં તો એવુ જ લાગતું હતું કે નેહા ધુપિયા પેન્ટ પહેર્યા વગર જ ફરવા નીકળી પડી છે. તેના આ સ્કિન ફિટ ટ્રેક પેન્ટમાં નેહા ધુપિયા કમાલની બોલ્ડ અને ગ્લેમરસ લાગતી હતી.

જણાવી દઈએ કે, નેહા ધૂપિયાએ કરિયરની શરૂઆત ફિલ્મ કયામતથી કરી હતી, તેને ઓળખ ફિલ્મ જૂલીથી મળી. આ પછી તેણે શીશા અને ચુપ ચુપકે જેવી શાનદાર ફિલ્મો આપી. જો કે છેલ્લા કેટલાક સમયથી તે ફિલ્મી દુનિયાથી દુર છે.

જણાવી દઈએ કે તે પોતાના જીવનની દરેક અપડેટ તેના ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. નેહા તેની મોટાભાગની આવક ટીવી દ્વારા કમાય છે. આ સિવાય તે બ્રાન્ડ શૂટ અને મોડલિંગમાંથી પણ સારી કમાણી કરે છે.

અહેવાલ પર વિશ્વાસ કરીએ તો, નેહા ધૂપિયા 37 કરોડ રૂપિયાની માલિક છે. આ ઉપરાંત તે એક ફિલ્મ માટે 40 થી 50 લાખ રૂપિયા ફી લે છે. તેણીએ અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે. આ કપલ બે બાળકોના માતા-પિતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X