Video : બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં કમાલ લાગી રહી છે નોરા ફતેહી, જુઓ વીડિયો
બોલિવૂડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીની સ્ટાઈલ અને ફિટનેસનો કોઈ મુકાબલો નથી. આ વાતને સાબિત કરતો નોરાનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ લુકમાં નોરાની હોટનેસે સોશિયલ મીડિયાનો પારો ઉચકી દીધો છે.
બોલ્ડ સ્ટાઈલ અને ફેશન સ્ટેટમેન્ટમાં અવ્વલ ગણાતી નોરા ફતેહીની હોટ સ્ટાઈલે હવે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. હાલમાં જ નોરા ફતેહી ટાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં કેમેરામાં કેદ થઈ હતી. નોરાનો આ લુક એટલો બોલ્ડ હતો કે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

લેટેસ્ટ લુકમાં નોરા ક્રોપ ટોપ સાથે હોટ પેન્ટમાં જોવા મળી હતી. નોરા આ લુકમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે. બોલ્ડ લુક અને ખુલ્લા વાળમાં નોરા આગ બનીને કેમેરા સામે પોઝ આપી રહી છે. નોરાની અદાઓ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતી છે.
નોરા ફતેહીનો આ લુક તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્ય છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેના લુકના સતત વખાણ કરી રહ્યા છે. નોરા ફતેહી આ લુકમાં ક્યુટ સાથે સાથે એકદમ બોલ્ડ લાગી રહી છે. નોરા ફતેહીનો આ લુક કોઈના પણ ધબકારા ચુકાવવા માટે પુરતો છે.
આ ફોટોમાં નોરા ફતેહી તેની કિલર સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે. નોરા ફતેહીની આ અદાઓ ફેન્સના દિલ પર ચાકુ ચલાવવાનું કામ કરી રહી છે. નોરા ફતેહીનો આ ડ્રેસ સતત લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યો છે.
જો કે નોરાના આ લુકથી કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સને વાંધો પડ્યો છે અને તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. નોરાના હોટ પેન્ટથી તે ટ્રોલના નિશાને ચડી છે. નોરાના પેન્ટની કેટલાક લોક જીબ્રા સાથે તુલતા કરતા જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
