Video : ડિપનેક બોલ્ડ આઉટફિટમાં રશ્મિકાનો અલ્ટ્રા હોટ અવતાર વાયરલ થયો, વીડિયો પાછળ ચૌકાવનારી વાત સામે આવી
નેશનલ ક્રશ બનેલી રશ્મિકા મંદાના હંમેશા તેની ક્યુટ સ્માઈલ અને બોલ્ડ અવતાર માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જો કે આ વખતે રશ્મિકાનો થોડો હદથી વધારે બોલ્ડ વીડિયો વાયરલ થયો છે.
તમને જાણીને ઝટકો લાગશે કે આ દિવસોમાં રશ્મિકાની ચર્ચા પાછળ તે ખુદ નહીં પણ બીજુ જ કોઈ છે. એક વીડિયોએ આ પુરી ચર્ચાને સોશિલ મીડિયા પર શરૂ કરી છે.

આ ચર્ચાનું કારણ એક વાયરલ વીડિયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે લિફ્ટમાં ક્યાંક જતી જોવા મળી હતી. આ વીડિયોમાં રશ્મિકા અલ્ટ્રા બોલ્ડ ડીપ નેક લુકમાં જોવા મળી રહી છે. તેના ફિગરમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં એક મહિલા ખૂબ જ બોલ્ડ રિવિલિંગ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તેને જોઈને એવું લાગે છે કે તે વર્કઆઉટ સેશન પૂરું કરીને પાછી ફરી રહી છે અથવા તો જઈ રહી છે. આ મહિલા બિલકુલ રશ્મિકા જેવી દેખાય છે.
વીડિયો જોઈને લોકો મૂંઝવણમાં પડ્યા છે કે તે રશ્મિકા મંદન્ના છે કે કોઈ અન્ય? જો આ રશ્મિકા છે તો તેનું શરીર આટલું અલગ કેમ દેખાય છે? હવે આ સમગ્ર મામલાની સત્યતા સામે આવી છે.
આ ક્લિપને ડીપફેક તરીકે વર્ણવવામાં આવી રહી છે અને ટ્વિટર પર ઓછામાં ઓછા 2.4 મિલિયન ખત જોવામાં આવ્યો છે. દેશના પત્રકાર અભિષેક કુમારે નકલી વિડિયો હોવાનું જણાવ્યુ છે અને કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
🚨 There is an urgent need for a legal and regulatory framework to deal with deepfake in India.
— Abhishek (@AbhishekSay) November 5, 2023
You might have seen this viral video of actress Rashmika Mandanna on Instagram. But wait, this is a deepfake video of Zara Patel.
This thread contains the actual video. (1/3) pic.twitter.com/SidP1Xa4sT
જણાવી દઈએ કે મૂળ વિડિયો 8 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં ઝરા પટેલ નામની મહિલા જોવા મળી રહી છે. આ નકલી વિડિયો બનાવવામાં તે મહિલાનો હાથ હતો કે નહીં તેના કોઈ પુરાવા નથી.
જો એમ હોય તેણીએ આ કેમ કર્યુ તે સવાલ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આગમન સાથે આવુ હાલ ઘણા સેલિબ્રિટી સાથે થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
