Video : ડબ્બુ રત્નાનીના કૅલેંડર 2015ના 24 રત્નો ફાઇનલ
મુંબઈ, 5 જાન્યુઆરી : બૉલીવુડ સ્ટાર્સ માટે નવા વર્ષની શરુઆત ત્યાં સુધી નથી થતી કે જ્યાં સુધી તેઓ ડબ્બુ રત્નાનીના કૅલેંડર માટે શૂટ ન કરી લે. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌ ડબ્બુ રત્નાની કૅલેંડર 2015નો દિલ થામીને ઇંતેજાર કરી રહ્યા છે, પરંતુ કૅલેંડર રિલીઝ કરતા પહેલા ડબ્બુએ એક કૅલેંડર શૂટનું ટીઝર લૉન્ચ કર્યું છે.

આ ટીઝરમાં કૅલેંડર સ્ટાર્સ ડબ્બુ રત્નાનીને 16 વર્ષ પૂર્ણ કરવા અંગે શુભેચ્છા આપતા પણ દેખાય છે. સાથે જ કૅલેંડરમાં પોતાની આવનાર તસવીરો સાથે સંકળાયેલ કેટલીક હિંટ્સ આપી રહ્યાં છે. ડબ્બુએ આ કૅલેંડરમાં બૉલીવુડના નવા ચહેરાઓનો પણ સમાવેશ કર્યો છે.












Click it and Unblock the Notifications
