For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Urfi Javed Video: ઉર્ફી જાવેદનુ બ્રાલેટ ખસતા-ખસતા રહી ગયુ, ઉપ્સ મોમેન્ટ શિકાર બનતા બચી ગઈ હસીના

એક નવો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા બચી ગઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

Urfi Javed Latest Look: ઉર્ફી જાવેદ હંમેશા તેના બોલ્ડ અને અતરંગી કપડાના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં તેનો એક નવો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા બચી ગઈ છે. ઉર્ફીના આ વીડિયોએ તહેલકો મચાવી દીધો છે.

ઉર્ફીએ પહેર્યા ખૂબ જ રિવીલિંગ આઉટફિટ

ઉર્ફીએ પહેર્યા ખૂબ જ રિવીલિંગ આઉટફિટ

ઉર્ફી જાવેદના આ વીડિયોની વાત કરીએ તો આ દરમિયાન ઉર્ફી એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચી હતી. ઉર્ફીએ તેનો ડ્રેસ ખૂબ જ ખાસ રીતે તૈયાર કર્યો હતો. ઉર્ફી જાવેદે બ્લેક કલરના ખૂબ જ રિવીલિંગ કપડાં પહેર્યા હતા. આ સાથે ઉર્ફીએ હાઈ હીલ્સ અને લાઉડ મેકઅપ સાથે પોતાનો નાઈટ લુક કમ્પ્લીટ કર્યો. ઉર્ફી આ દરમિયાન પોતાના આ ડેરિંગ લુકને ખૂબ જ સારી રીતે કેરી કરતી જોવા મળી હતી.

ઉર્ફીનુ બ્રાલેટ સરકતા રહી ગયુ

ઉર્ફીનુ બ્રાલેટ સરકતા રહી ગયુ

જો કે, ઘણી વખત ઉર્ફી તેના બ્રાલેટને પણ સંભાળતી જોવા મળી હતી. ઉર્ફીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઉર્ફીને જોઈને તેની એક ફેન તેને મળવા દોડી ગઈ અને રડતા-રડતા ઉર્ફીને ગળે મળવા લાગી. જ્યારે આ મહિલાએ ઉર્ફીને ગળે લગાવી તો ઉર્ફીનુ બ્રાલેટ સરકતા રહી ગયુ. જેને ઉર્ફીએ સંભાળી લીધુ. ઉર્ફીએ આ પરિસ્થિતિને જે રીતે સંભાળી તે ખરેખર પ્રશંસનીય છે.

ઉર્ફી બની ગઈ છે કૉન્ટ્રોવર્સી ક્વીન

ઉર્ફી જાવેદ હાલમાં કૉન્ટ્રોવર્સી ક્વીન બની ગઈ છે. ફિલ્મ અને ટીવી સ્ટાર્સ તેને તેની ડ્રેસ સેન્સ માટે વારંવાર ટ્રોલ કરે છે. ઉર્ફી જાવેદ અંગત જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. લોકોના ટોણા તેને જરાય અસર કરતા નથી. આ જ કારણ છે કે દરેક વખતે તે પોતાના બોલ્ડ અવતારથી ફેન્સને ચોંકાવી દે છે. એટલુ જ નહિ ઉર્ફી મોટા સ્ટાર્સ સાથે પંગો લેવામાં પાછીપાની કરતી નથી. હાલમાં જ ઉર્ફી ચેતન ભગત સાથેના તેના વિવાદને કારણે ચર્ચામાં આવી હતી.

બોલ્ડ એક્સપેરિમેન્ટથી ભરપૂર

બોલ્ડ એક્સપેરિમેન્ટથી ભરપૂર

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે તેના એકથી વધુ અદ્ભુત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્ફીના નવા લુકની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ હસીના પણ પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપવામાં પાછળ નથી રહેતી. ઉર્ફીનુ સોશિયલ મીડિયા હંમેશા બોલ્ડ એક્સપેરિમેન્ટથી ભરપૂર જોવા મળે છે.

English summary
Video: Urfi Javed bralette drops in public when her fan hugs her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X