Video : Urvashi Rautela નો પ્રાઈવેટ વીડિયો લીક થયો, સોશિયલ મીડિયા પર વાયરલ થતા હંગામો
Urvashi Rautela video : બોલિવૂડ અભિનેત્રીઓના પ્રાઈવેટ વીડિયો લીક થતા રહે છે. હવે ઉર્વશી રૌતૈલાનો પ્રાઈવેટ વીડિયો લીક થતા હંગામો સર્જાયો છે.
અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલા તેના દેખાવ અને સ્ટાઈલ માટે જાણીતી છે. ઉર્વશી રૌતેલા પોતાની સુંદરતાના કારણે લોકોના દિલ પર રાજ કરે છે. ઉર્વશીના લુકના સ્ટાર્સ પણ દિવાના છે.

હાલમાં જ ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેણે લોકોને ચોકાવ્યા છે. ઘણા લોકોએ વીડિયો ડિલીટ કરવાની માંગ પણ કરી છે. આખરે આ વીડિયોમાં એવું શું છે જેને જોઈને લોકો ચોંકી ગયા છે?
ઉર્વશી રૌતેલાનો એક ખાનગી બાથરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશી તેના બાથરૂમમાં જતી જોવા મળે છે અને પછી તે કપડાં બદલવા લાગે છે.
આ વીડિયો જોયા પછી ફેન્સ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. આ વિડિયો પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. એક યુઝરે કહ્યું કે, આ પ્રકારનો વીડિયો પોસ્ટ ન કરવો જોઈએ. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે આ કોઈ ફિલ્મ અથવા પ્રમોશનના સીન જેવું લાગે છે.
અન્ય યુઝરે કહ્યું કે, ઉર્વશી રૌતેલા 5 સ્ટાર હોટલમાં રહે છે. આ પ્રકારનું બાથરૂમ જોઈને એવું લાગે છે કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય. તો ચોથા યુઝરે પૂછ્યું કે શું આ ઉર્વશીનો ડીપ ફેક વીડિયો છે. આજકાલ AI સાથે કંઈપણ બનાવવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
