Video: સની લિયોનીએ જ્યારે બિગ બૉસ માટે કર્યો સિજલિંગ પોલ ડાંસ

Video: સની લિયોનીએ જ્યારે બિગ બૉસ માટે કર્યો સિજલિંગ પોલ ડાંસ

સલમાન ખાનનો બહુપ્રતિક્ષિત શો બિગ બૉસ 13ની ઘોષણા જલદી જ થનાર છે. આ વખતે સામાન્ય કંટેસ્ટન્ટથી વધુ મેકર્સ સ્ટાર કંટેસ્ટન્ટ પર ફોકસ કરી રહ્યા છે. આ કારમે જ કેટલાય મોટા સ્ટાર્સની આ શો સાથે જોડાવવાની ચર્ચા જોર પર છે. બિગ બૉસે હંમેશાથી કંટ્રોવર્શિયલ ચેહરાનો પણ ભાગ બનાવ્યા છે. જેને પગલે આ વિશે મશહૂર પોર્ન સ્ટાર ડૈની ડીને પણ સો સાથે જોડાવાની ખબર આવી રહી છે. બિગ બૉસ સીઝન 12 માટે પણ ડૈની ડીનું નામ સામે આવ્યું હતું. જો કે હાઈ ફીને કારણે તે શોનો ભાગ ન બની શક્યા. પરંતુ આ વખતે તે બિગ બૉસના ઘરમાં જઈ શકે છે. એવી ખબર છે કે જેવી રીતે બિગ બૉસ 5માં સનીની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી.

સનીએ કર્યો પોલ ડાંસ

સનીએ કર્યો પોલ ડાંસ

ઠીક આવી રીતે ડૈની ડીને પણ શોમાં સામેલ કરવામાં આવી શકે છે. એવું કહેવામાં કંઈ વાંધો નથી કે સની લિયોનને બૉલીવુડમાં જવા અને ચમકવાનો રસ્તો બિગ બૉસથી જ મળ્યો છે. આ શોમાં પોર્ન સ્ટાર થવાની સાથે સની લિયોન પોતાના પોલ ડાંસના કારણે પણ લાઈમલાઈટ મેળવવામાં સફળ થઈ છે. સનીએ બિગ બૉસ 5માં આ મેરા દીવાનાપન સોંગ પર પોલ ડાંસ કર્યો હતો. આમાં આ એક્ટના ભારે વખાણ કર્યાં. અહીં જુઓ વીડિયોની સાથે સની લિયોનની અફલાતૂન તસવીરો...

કિસ વિવાદ

કિસ વિવાદ

સની લિયોનની ફિલ્મ રાગિની એમએમએસ 2માં સની અને સંધ્યા મૃદુલની વચ્ચે કિસ સીન દેખાડવામાં આવ્યો હતો. જેને લઈ ધાર્મિક સમૂહોના કાર્યકર્તાઓએ સની વિરુદ્ધ નારેબાજી કરી હી.

ફરિયાદ નોંધાઈ

ફરિયાદ નોંધાઈ

બિગ બૉસ દરમિયાન સની લિયોની વિરુદ્ધ ટીવી પર પોર્નોગ્રાફી પ્રમોટ કરવા વિરુદ્ધ ચેનલ પર ફરિયાદ નોંધાવી હતી.

ભારતમાં બેન

ભારતમાં બેન

રાખી સાવંતે પણ સની લિયોનને ભારતમાં બેન કરવાની માંગણી કરી હતી અને કોંડોમ જાહેરાતને લઈ તેના પર સવાલ ઉભા કર્યા હતા.

કોંડોમની જાહેરાતની લઈ

કોંડોમની જાહેરાતની લઈ

રાખી સાવંતે પણ સની લિયોનને ભારતમાં પ્રતિબંધિત કરવાની માંગ કરી હતી અને કોંડોમ જાહેરાતને લઈ તેના પર સવાલ ઉઠાવ્યા હતા.

ખોટી રીતે રજૂ કરવાનો આરોપ

ખોટી રીતે રજૂ કરવાનો આરોપ

જિશ્મ 2ના પોસ્ટરને લઈ વિવાદ. આમાં સની લિયોનના પુતળા સળગાવવામાં આવ્યાં હતાં. મહિલાઓને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ સની પર લાગ્યો હતો.

સનીની ઈમેજ

સનીની ઈમેજ

સનીની ઈમેજને જોતા કપિલ શર્માએ સની લિયોનને પોતાના શો પર બોલાવવાની ના પાડી દીધી હતી. જેને લઈને પણ ભારે વિવાદ થયો હતો.

રેપ અપરાધ નહિ

સની પર કેઆરકેએ પણ નિશાન સાધ્યું હતું. સની વિશે કેઆરકેએ કહ્યું હતું કે સની કહે છે કે રેપ અપરાધ નથી. આ એક સરપ્રાઈઝ સેક્સ છે. જેને લઈને પણ ભારે વિવાદ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X