Exclusive : ‘કંઇક રુચી નહીં વિદ્યા-સિદ્ધાર્થની જોડી’
મુંબઈ, 14 ડિસેમ્બર : વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂરના લગ્નને થોડાંક જ કલાકો બાકી છે. મહેંદી સેરેમની પણ થઈ ગઈ અને વિદ્યાના હાથોમાં સિદ્ધાર્થના નામની મહેંદી પણ લાગી ગઈ. આ જોડીને સૌએ વખાણી, પરંતુ વિદ્યાના ફૅન્સનું માનવું છે કે વિદ્યા-સિદ્ધાર્થની જોડી કંઇક ખાસ રુચાય એવી નથી. ટ્વિટર પર વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂરના લગ્ન અંગે લોકો ઘણું બધું લખી રહ્યાં છે. કોઈ વિદ્યાના સુંદર કપડાંની વાતો કરે છે, તો કોઈ તેમની જ્વૅલરીની, પરંતુ એ જાણીને આશ્ચર્ય થયું કે ખૂબ જ ઓછા લોકો વિદ્યા બાલન-સિદ્ધાર્થ રૉય કપૂરની જોડી ઉપર કૉમેન્ટ કરી રહ્યાં છે.

વિદ્યા અને સિદ્ધાર્થની જોડી અંગે એક ફૅને કૉમેન્ટ કરી. તેમનું કહેવું હતું કે વિદ્યા-સિદ્ધાર્થની જોડી કંઇક ખાસ નથી લાગતી. તેમણે લખ્યું - શું આપે વિદ્યા બાલનના ભાવી ભરથારને જોયા? નો કૉમેન્ટ્સ. મને એવું લાગે છે કે ઇન્ડિયામાં પણ એલિજિબલ બૅચલર્સની ઉણપ પેદાથઈ ગઈ છી.
આવી કૉમેન્ટનો એક જ મતલબ નિકળે છે કે વિદ્યાના ફૅન્સને વિદ્યા-સિદ્ધાર્થની જોડી જામતી નથી લાગતી. નોંધનીય છે કે વિદ્યા સિદ્ધાર્થના ત્રીજા પત્ની બનનાર છે. સિદ્ધાર્થના પ્રથમ પત્ની તેમના સ્કૂલના ગર્લફ્રેન્ડ હતાં. પછી સિદ્ધાર્થે એક પ્રોડ્યુસર જોડે લગ્ન કર્યાં અને હવે વિદ્યા તેમના ત્રીજા પત્ની બનવાં જઈ રહ્યાં છે.
જોકે વિદ્યાના આ પ્રથમ જ લગ્ન છે અને તેમના ચહેરે લગ્ન અગાઉનો ગ્લો પણ સાફ દેખાઈ આવે છે. લગ્નની ખુશી પણ વિદ્યાના ચહેરે ઝળકે છે. આજે વિદ્યા અને સિદ્ધાર્થના લગ્ન થશે. હવે લોકોને મન જોડી જામે કે ન જામે, પરંતુ વિદ્યાને તો તેમના મિસ્ટર રાઇટ મળી ચુક્યાં છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
