ડર્ટી વિદ્યાની આ તસવીરો જોઇને આપ હેરાન રહી જશો
[બોલીવુડ] વિદ્યા બાલન 'હમારી અધૂરી કહાની'થી દમદાર કમબેક કરવાનું પ્રોમીશ આપી ચૂકી હતી પરંતુ તે પ્રોમીશ લાગે છે અધૂરું રહી ગયું. હાલમાં તેની આ ફિલ્મ એવરેજ કમાણી કરી રહી છે.
પરંતુ વિદ્યા બાલનને ઇંડસ્ટ્રીમાં ઘણા વર્ષો થઇ ચૂક્યા છે આ લાંબા સમયમાં તેણે ઘણી મંજિલો હાસલ કરી. પરંતુ તેની આ જૂની તસવીરો ક્યારેકને ક્યારેક તો વાયરલ થઇ છે.
આવો એક નજર કરીએ વિદ્યા બાલનની વણજોવાયેલી તસવીરો પર...

પાલવ સંભાળીને
પોતાની ફિલ્મ ધ ડર્ટી પિક્ચર દરમિયાન વિદ્યા બાલને જોરદાર સ્કિન શો કર્યા. ફિલ્મની ડિમાંડ પણ હતી ભાઇ.

હું હીરોઈન છું
વિદ્યા બાલન ધ ડર્ટી પિક્ચરના પ્રમોશન દરમિયાન વોર્ડરોબ માલફંક્શનનો શિકાર પણ બની હતી.

અરે ઘબરાશો નહીં
જોજો ઘબરાતા. વિદ્યા પ્રેગ્નેન્ટ નથી. આ તો માત્ર તેમની ફિલ્મ કહાનીના શૂટીંગ દરમિયાન લેવામાં આવેલી તસવીર છે.

ઊલાલા
આ ફિલ્મમાં વિદ્યા બાલને ઊ લા લા ગર્લ બનીને દમદાર પ્રદર્શન કર્યું અને બોલીવુડમાં હીરોઇનો માટે એક રસ્તો ખોલ્યો.

ફેંટસી અને બોલ્ડ
વિદ્યા બાલન જેટલી સાદગીભર ફિલ્મો કરી ચૂકી છે, જ્યારે એટલી જ બોલ્ડ ફિલ્મો પણ તેણે પોતાના કરિયરમાં વિસ્તારી છે.

કભી આના તુ મેરી ગલી
પલાશ સેનના આ મ્યૂઝિક વીડિયોને તો કોઇ ભૂલાવી શકે નહી.

યાદ છે રાધિકા
હમ પાંચની રાધિકા કોઇને પણ ભૂલાવી શકાય નહીં. પાંચ બહેનોમાંથી એક હતી વિદ્યા બાલન. આ તેનો પહેલો બ્રેક હતો.

આ મગજની નંબર વન
આ સીરિયલમાં વિદ્યાનો પરિચય જોરદાર હતો. આ દિમાગની નંબર વન હતી પરંતુ જરા ઓછું સાંભળતી હતી.

ફેંડ ટાઇમ
આ વિદ્યા બાલનની ખૂબ જ જૂની મિત્રની સાથે ખૂબ જ જૂની તસવીર.

સેલ્ફી ટાઇમ
વિદ્યાને પોતાના મમ્મી-પપ્પાની સાથે કોઇ મેકઅપ વગર એલ્ફી ટાઇમ વિતાવતા લગભગ જ આપે જોઇ હશે.

મેરી ટાઇમ
વિદ્યાએ પોતાના પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા અને તે આદિત્ય રોય કપૂરની ભાભી છે.

હમારી અધૂરી કહાની
વિદ્યા બાલન અને ઇમરાન હાશમીની ફિલ્મ હમારી અધૂરી કહાની કેવી છે વાંચો રિવ્યૂ...