આ 10 Scenes હૈદરને બનાવે છે દમદાર ફિલ્મ : જુઓ જરા

મુંબઈ, 30 સપ્ટેમ્બર : વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ હૈદર વિલિયમ્સ શેક્સપીયરના નાટક હૅમલેટનું હિન્દી રૂપાંતરણ છે. આ ફિલ્મ 2જી ઑક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર ઉપરાંત તબ્બુ, ઇરફાન ખાન તથા કે કે મેનન જેવા દિગ્ગજ સ્ટાર્સ છે.

હૈદર ફિલ્મ અંગે વાત કરતાં હીરો શાહિદે વિશાલના ખૂબ વખાણ કર્યાં અને કહ્યું કે ફિલ્મનો જાન વિશાલ ભારદ્વાજ છે કે જેમણે એક સુંદર ફિલ્મ બનાવી છે.

શેક્સપીયરની રચનાઓમાં ખાસ રસ ધરાવતાં વિશાલ ભારદ્વાજ તેમના તારણ નાટકો મૅક્બેથ (મકબૂલ), ઓથેલો (ઓમકારા) અને હૅમલેટ (હૈદર) પર ફિલ્મો બનાવી ચુક્યાં છે. હૈદરના ટ્રેલરમાં દેખાતા શાહિદના રૂપે ફિલ્મના સમીક્ષકો તથા દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. કહે છે કે હૈદર શાહિદના બૉલીવુડ કૅરિયરની બેસ્ટ ફિલ્મોમાંની એક બની રહેશે.

આવો નજર નાંખીએ હૈદરની આશ્ચર્યમાં મૂકી દેતી તસવીરો પર :

શાહિદ કપૂર

શાહિદ કપૂર

હૈદર ફિલ્મના એક દૃશ્યમાં ગોળી ચલાવતાં શાહિદ કપૂર.

રોમાંસ ટાઇમ

રોમાંસ ટાઇમ

હૈદરનું શૂટિંગ કાશ્મીરની વાદીઓમાં થયું છે કે જ્યાં શાહિદ-શ્રદ્ધા વચ્ચે ભરપૂર રોમાંસ દર્શાવાયો છે.

તબ્બુ

તબ્બુ

હૈદર ફિલ્મમાં તબ્બુ પણ મહત્વની ભૂમિકામાં છે.

લાલધુમ શાહિદ

લાલધુમ શાહિદ

હૈદરના એક દૃશ્યમાં શાહિદ કંઇક આવા લાલધુમ દેખાય છે.

શાહિદ-તબ્બુ

શાહિદ-તબ્બુ

હૈદરના એક દૃશ્યમાં શાહિદ-તબ્બુ વચ્ચે ઇમોશનલ દૃશ્ય.

શ્રદ્ધા

શ્રદ્ધા

હૈદરના એક દૃશ્યમાં ગુસ્સા સાથે રડતા શ્રદ્ધા.

તબ્બુ

તબ્બુ

હૈદરમાં તબ્બુનું આ દૃશ્ય ફિલ્મમાં તેમના રોલનો મહત્વ સમજાવે છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

ફિલ્મમાં શ્રદ્ધા કપૂર કાશ્મીરી લુકમાં દેખાશે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

હૈદર ફિલ્મ આગામી 2જી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

તબ્બુ-ઇરફાન

તબ્બુ-ઇરફાન

હૈદરના એક દૃશ્યમાં તબ્બુ અને ઇરફાન ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X